________________
કૃષ્ણ અને કંસ
( ૧૪૯ ) ચમરાજ જેવા મલ્લુ કયાં! અને આ સુકુમાર બાલક ક્યાં! આ બંનેનું યુદ્ધ નીતિપૂર્વક કહેવાય નહિં. ” લેાકેાનાં આવાં વચનેા સાંભળી કંસે કહ્યું, “ આ પ્રજા કેવી દુષ્ટ છે ? અમે એ ખાલકને યુદ્ધ કરવા કયાં એલાબ્યા હતા ? એ ગોકુળમાં દૂધ-દહીંથી મદોન્મત્ત થઈને પેાતાનુ ખલ અજમાવવા આવ્યે
છે અને અમે શા માટે મારીએ ? ” કસના આવાં કઠાર વચના સાંભળી સર્વ લેાકેા છાના થઇ રહ્યા. પછી કૃષ્ણે ચાણુરને કહ્યું, “અરે મલુ! તું આટલી બધી ખડાજી શા માટે મારે છે? પોતાની પ્રશંસા પાતાની મેળે કરવી એ ચેાગ્ય નથી. બીજાએ પ્રશ ંસા કરે તે ચેાગ્ય કહેવાય. તેં બાલ્યવયથી મલ્ વિદ્યાના અભ્યાસ કર્યો છે, એ બધા લોકો જાણે છે અને હુ એક ગાવાળીઆના છોકરા છુ, એ પણ અધાને વિદિત છે. પણ યાદ રાખજે કે, હમણાંજ આ લેાકા જોવે તેમ વટાળીચાથી આકડાના રૂની જેમ આ કૃષ્ણ તને ઉરાડી નાંખશે, ”
આ પ્રમાણે કહી કૃષ્ણે ચાણુરની પેઠે પેાતાના ખભા ઢાયા અને તે ઉછળીને મલુની સામે ઉભેા રહ્યો. અને અખેડાની ભૂમિમાં મસુદ્ધ કરવા લાગ્યા. તેઓનુ મયુદ્ધનું ચાતુ જોઈને સર્વ રાજાએ ચિકત થઇ ગયા. ચાણુરથી કૃષ્ણનું ચાતુ વિશેષ જોઇ શકિત હૃદયવાળા સમુદ્રવિજય વગેરેને અપાર હષ થયા, કેટલીએક સ્ત્રીએ કે જે કૃષ્ણના મળને માટે શક્તિ હતી, તેઓ કૃષ્ણનું અદ્ભુત ગાય જોઈ ચિકત થઇ ગઈ. કંસ અતિ ભયભીત થવા લાગ્યા. તેઓના કુદવાથી પૃથ્વી કંપવા લાગી. જેમ પૃથ્વી કંપવા લાગી તેની સાથે