________________
( ૧૨ )
જૈન મહાભારત.
તેથી તે પેાતાને ધન્ય માની આનંદના આવેશમાં એડી થઇ. તે વખતે ઉત્સંગમાં પુષ્પશય્યા પર સૂતેલા પુત્રને ભુલી ગઈ અને તેણી પતિને હાથે હારથી અલંકૃત થઇ, ત્યાં ઉત્સંગમાંશ્રી ઉછળીને ભીમ નીચે પડીગયા. પડતાંજ ત્યાં આવેલી ઉંડી પર્યંતની ખીણમાં ગગડી પડયા. તે જોઇ કુ તી હાહાકાર કરવા લાગી. અને આકુળ-વ્યાકુળ થઇ ગઇ. ઉત્સંગમાંથી ઉછળેલા ભીમ ગગડતા ગગડતા અને ગાલાટી ખાતા ખાતા ૫વતના થડમાં જઈ પડયો. તે જોઈ પિઓની જેમ કુદતા રાજાના અનુચરો ભીમને બચાવવા તેની પાછળ તુટી પડયાં અને નીચે જઈને ઝાલી લીધેા. અહિં કુતી પેાતાના પુત્ર જીવતા રહેવાની આશા મુકી વિલાપ કરવા લાગી. તે જોઈ પાંડુરાજા પણ ગાભા બની ગયા. અને દ ંપતી રૂદન કરતા ૫છવાડે ઉતર્યો, તે વખતે ચુર્ણ થઈ ગયેલી શિલાઓને જોઇ કુંતીએ પાંડુને કહ્યું “ પ્રાણપ્રિય ! આ શિલાઓ કાણે ચુ ચુણ કરી નાંખી હશે ? શું આપણેા કુમાર આ શિલાઓ ઉપર પડી ગગડી પડતાં કુંદાઇ ગયા હશે? આ જોઇ આશ્ચય સાથે મહાચિંતા ઉત્પન્ન થાય છે. શું મારા પુત્રને ચુંણુ કરવાના પાપથી આ શિલાએ ચુણુ` તેા નહીં થઇ હોય ? ” પાંડુએ પણ શકિત હૃદયે ઉત્તર આપ્યા—“પ્રિયા ! મને પણ એજ શકા થાય છે. આવું કામ થવુ' ઘણું દુધ ટ છે. આવી કિઠન શિલાઓને ચુર્ણ કરવી એ કામ કાંઇ જેવું તેવુ ં નથી. કાઇ શત્રુએ આવીને તે આમ નહીં કર્યું હોય ? શું હશે. કાંઇ પણ ખબર પડતી નથી.
">
""