________________
(૧૬૪ )
જૈન મહાભારત.
પ્રેમી પતિને પ્રશ્ન કર્યા—“ પ્રાણનાથ આ પર્વતની શિલા અતિ કઠિન છતાં આ સુકુમાર બાળકના અંગ પ્રહાર થતાં કેમ ચૂર્ણ થઈ ગઈ ?” પાંડુએ પ્રેમ હાસ્ય કરતાં ઉત્તર માપ્યા–પ્રાણપ્રિયા ! આ પુત્રના જન્મ સમયે ‘આ બાળક વજ્રદેહ. છે’ એવી આકાશવાણી થઇ હતી, તે શુ તું નથી જાણતી? માટે વજ્રના પ્રવાહથી ગમેતેવી કઠિન શિલાએ ચૂ થઇ જાય તેમાં નવાઇ શી ? આપણે ખીણના રસ્તામાં જે શિલાએ ચૂ થયેલી જોઇ હતી, તે પણ આ બાળકની બાળલી લા જાણવી. ” પતિનાં આ વચન સાંભળી કુંતીને ખળકપર વધારે પ્રેમના ઉભરા આવ્યા. કુમારને રાજા પાસેથી તેડી પુન: ચુંબન અને આલિંગન કરવા લાગી. પછી પર્યંતના શિખર ઉપરના જે જે ઠેકાણેથી ભીમ પડયા હતા અને ૫ડતાં પડતાં જે જે ઠેકાણે અથડાયેા હતેા તે બધા સ્થળેની તે પ્રેમી દંપતીએ પુષ્પ તથા અક્ષતાથી પૂજા કરી. પછી અને દંપતીએ મળિષ્ટ બાળકને તેડી પાછા પેાતાની રાજધાનીમાં આવ્યા. અને ત્યાં તેમણે આનદોત્સવ કર્યા,
,,
2
કેટલેાક સમય વિત્યા પછી એક દિવસે કુંતીએ સ્વમામાં ઐરાવતપર બેઠેલા ઇંદ્રને અવવેકયો. તેણીએ જાગ્રત થઇ તે સ્વમનું વૃત્તાન્ત પાંડુરાજાને કહ્યું. રાજા પાંડુ તરમાં આનંદ ધરી બેન્ચે — પ્રિયા ! આ સ્વમના પ્રભાવથી તને ઇંદ્રના જેવા પરાક્રમી પુત્ર થશે . ” તે સાંભળી આનંદ પામેલી કુ ંતીને ગર્ભ રહ્યો. તે ગના પ્રભાવથી કુંતીને ધનુષ્ય ચાર
,,