________________
કૃષ્ણ અને સ.
(૧૪૭)
તેનું રક્ષણ કર્યું, એ માટી આશ્ચર્યની વાત છે. વસુદેવ મારે હિતકારી છતાં અહિતકારી થયા છે, પણ તેથી શુ થયુ ? જ્યાં સુધી આ મારા ચાણુર તથા મુષ્ટિક એ મલ્લે જીવતા છે, ત્યાં સુધી મારૂ શું અહિત થવાનુ છે? શુ હવે આપણા હાથમાંથી તે જીવતા જવાના છે ? ” કંસનાં આવાં વચન સાંભળી મંત્રીએ કહ્યું, “ મહારાજા ! આપે કહ્યુ તે સત્ય છે, તથાપિ જૈનમુનિનાં વચન વ્યર્થ કેમ થશે ? માટે આપે નિભય રહેવુ ન જોઈએ. આ સન્મુખ બેઠેલા શત્રુનો પરાજય કરવામાં હવે વિલંબ ન કરવા જોઇએ. ’
ઃઃ
આ પ્રમાણે વાતચિત થતી હતી, તેવામાં કંસના ઇશારાથી ચાણુ અને મુષ્ટિક અને અખાડાની ભૂમિમાં આવી હાજર થયા. જેમણે પોતાના અંગ ઉપર ચંદનનુ લેપન કરેલું છે, જેમણે મજબૂત વાકછેટા મારેલા છે અને જેના શરીર પાષાણના જેવા સમ્ર અને ઠીંગણા છે, એવા તે અને મલ્લાને જોઇ સભ્યલેાકેા આશ્ચય પામી ગયા. ચાણુર કૃષ્ણની સામે કટાક્ષ ફેરવતા એલ્સે—“ હું સભામાં બીરાજેલા ક્ષત્રિએ ! તમારામાં જે શુરવીર ક્ષત્રિય હોય તે અમારી સાથે કુસ્તી કરવા આવી જાય. જેએ આ વખતે ગુપ ચુપ રહી નીચું જોઇ બેશી રહે તે નાલાયક કહેવાય. તેવી રીતે બેશી રહેવુ તે કેાઈ પણ ક્ષત્રિયને ઉચિત નથી. ” ચારનાં આવાં ક્ષિત્રયેાને તિરસ્કાર કરનારાં વચન સાંભળી કૃષ્ણ સિંહની જેમ સિ’હાસન ઉપરથી બેઠા થયા અને તે ઉંચે