________________
(૧૨)
જૈન મહાભારત, છેવટે લંકાપવાદના ભયથી તે પુત્રને ત્યાગ કરવાને નિશ્ચય તેમણે કર્યો. મણિ કુંડલ વગેરે વિવિધ આભૂષણે પહેરાવી એ બાળપુત્રને એક પેટીમાં નાંખી તે પેટી નદીમાં વહેતી કરી હતી. તેથી રાજકુમારી કુંતીને ઘણે શેક થયે હતે. એવા રત્ન જેવા પુત્રના વિયોગથી કેઈને પણ ખેદ થયા વિના રહે નહીં. ત્યારથી રાજકુમારી ચિંતાતુર રહ્યા કરે છે. અને તેથી તેમના શરીર ઉપર ગ્લાનિ આવી ગઈ છે.
સખીના મુખથી આ વૃત્તાંત સાંભળી સુભદ્રા વિચારમાં પડી અને હવે શું કરવું? ” તેને માટે હૃદયમાં મુંઝાવા લાગી, તેણીએ તે વાત રાજાને જણાવી. તે વાત સાંભળી રાજા પ્રથમ તો વિચારમાં પડે, પણ છેવટે તેણે નિશ્ચય કર્યો કે, “જે થયું તે ઠીક થયું છે. હસ્તિનાપુરને પાંડુરાજા કુલીન ક્ષત્રીય છે, તેથી તે કુંતીને માટે એગ્ય છે.” આવું વિચારી તેણે પિતાના ધર નામના પુત્રને બેલાવી બધી વાર્તા કહી, અને તેની સાથે કુંતીને હસ્તિનાપુર મોકલાવી દીધી. ધરણે પિતાની સાથે મોટે રસાલે લીધું હતું. ઘડા હાથી, રથ અને બીજી મેટી રયાસત લઈ તે હસ્તિનાપુરની પાસે આવ્યું. રાજા પાંડુએ તથા ભીમે તેને ગ્ય સત્કાર કર્યો. અને નગરની બાહર મેદાનમાં તેને ઉતરવાને જગા આપી. ત્યાં રહી શુભ દિવસે રાજકુમાર ધરણે મટી ધામધૂમથી પિતાની બહેન કુંતીને પાંડુરાજાની સાથે પરણાવી. વિવાહ મંગળ વખતે ધરણે સે હાથીઓ, એક હજાર ઘોડા અને બીજે ગ્ય