________________
જૈન મહાભારત.
( ૧૪૨ )
હવે દેશદેશના રાજાએ તે સભામડપમાં આવવા લાગ્યા. કસના અનુચરા તેમને યાગ્ય આસને બેસાડવા લાગ્યા. તે સભામંડપમાં કંસ પણ એક ઉંચા આસન ઉપર બેઠા. ઇંદ્રની આસપાસ જેમ દશ દિક્પાલે હાજર હોય છે, તેમ કંસે દશ દશાને પેાતાની પાસે હાજર રાખ્યા હતા. તે પ્રસંગે રાજા સમુદ્રવિજય તથા તેમના બીજા ભાઈએ આવ્યા હતા, કંસે તેમને અમૂલ્ય આસન ઉપર બેસાડયા.' કૃષ્ણે મયુદ્ધ જોવાની ઇચ્છા પોતાના મેાટા ભાઇ અલસદ્રની આગળ જણાવી એટલે બલભદ્રે વિચાર કર્યો કે, “ જો કે પિતાના કહેવા પ્રમાણે ત્યાં જવું ભય ભરેલું છે, તે પણ આ સમય કૃષ્ણને લાભકારી છે. કેાઈ પ્રકારે હાનિ થવાની નથી, તેથી ત્યાં અવશ્ય જવુ જોઇએ. ” આવું વિચારી ખલભદ્ર કૃષ્ણને સાથે લઇને યશોદાની પાસે આવ્યા. અને તે એણ્યેા—માતાજી! અમને જલદી સ્નાન કરાવેા. અમારે મથુરાનગરીમાં જવું છે. વળી ત્યાં જવાની ઘણી ઉતાવળ છે,” ત્યારે યોાદાએ કહ્યું “ હમણાં મને ફૂરસદ નથી.” આ સાંભળી બળભદ્રને અતિક્રોધ ચડયા. તેણે ક્રોધાવેશમાં કહ્યું,− મરે દાસી ! તુ અતિ ગર્વિષ્ટ થઇ ગઇ છે. તુ જાણતી નથી કે અમે કાણુ છએ. આટલા બધા અહંકાર કેમ રાખે છે ? ” આ પ્રમાણે કહી બળભદ્ર કૃષ્ણને ખેંચી લઇ યમુનાને કીનારે આવી સ્નાન કરી તે તીરની પાસે એક વૃક્ષની નીચે આવી ઉભા રહ્યો. આ વખતે કૃષ્ણના મુખ ઉપર ગ્લાનિ આવેલી જોઇ બળદેવે પુછ્યુ, “ ભાઈ ! તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ આવી ગઇ
,,