________________
( ૧૪૦ )
જૈન મહાભારત,
ત થઈ ગયા. સત્યભામા કૃષ્ણનું ખળ જોઈ પેાતાને કૃતાર્થ માનવા લાગી. તટસ્થ લેાકેા કૃષ્ણનું આવું ચમત્કારી મળ જોઇ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ વખતે પાપી ક સે વિચાર કર્યા કે, “ કૃષ્ણે ધનુષ્ય ચડાવ્યું, માટે તેને સત્યભામા આપવી જોઇશે, અને તેથી શત્રુ કાયમ રહેશે; તેથી તેને અહજ ઠાર કરવા ચેાગ્ય છે, ” આવું વિચારી કસે પેાતાના પ્રધાનેાને સાન કરી એટલે તેઓએ પેાકાર કરીને કહ્યુ, “અરે ભાઇ ! આ ધનુષ્ય ચડાવનારને જલ્દી મારી નાંખેા એવી રાજાની આજ્ઞા છે. જે પ્રકારે જેને લાગ ફાવે તેવી રીતે આ તરૂણ ઉપર હલેા કરી, એમાં ઢીલ કરશે! નહીં. એને તરત પકડી લીએ; અહીંથી ખાહેર જવા દેશેા નહીં. જો આ તરૂણ હાથમાંથી નીકળી જશે તો સર્વની ઉપર કંસ રાજા કા પાયમાન થશે. જીએ તો ખરા ? આજકાલના કોઇ ખંડતો છેકરા ધનુષ્ય ઉઠાવવા આવ્યા છે. એવા એ ધનુષ્ય ચડાજ્યાથી શું પ્રતિજ્ઞા પૂરી થઇ જાણી તેને રાજકન્યા આપવી ? એ કેમ બને ! બધું યાગ્યતા પ્રમાણેજ થાય છે. આવા રખડતા માણસે। આવા મેટા સ્વયંવરમાં આવી બધા ક્ષત્રિય કુલીન રાજાઓનું માન ઉતારી પેાતાનુ કાર્ય કરી જાય તે સારૂં નથી, માટે એને તો ઠાર મારીજ નાંખવા જોઇએ, ’ આવાં તે મ`ત્રિનાં વાકયા સાંભળી જેમ શિયાળના નાદથી સિંહ ભય પામતો નથી, તેમ કાંઈપણ ભય પામ્યા વિના :પ્લુ પેાતાને સ્થાનેજ સાંભળતો ઉભા રહ્યો હતો. પછી દ્વારપાળે! કૃષ્ણની ઉપર તૂટી પડવાનો વિચાર કરે છે, એટલામાં
ܕܕ