________________
કંસ અને જીવયા.
( ૧૨૫ ) કંસ વસુદેવના સારા સંગમાં રહ્યો, ત્યાંસુધી તે સારી મતિવાળે રહ્યો અને જ્યારે તે જરાસંઘના તથા તેની પુત્રી જીવયશાના સમાગમમાં આવ્યા, ત્યારે તેનામાં કુબુદ્ધિ ઉત્પન્ન થઈ હતી અને તેથી તે ક્રૂર તથા હિંસક બની ગયા હતા. તે કુસંગને લઈને તેણે પોતાના છ ભાણેજોનેા ઘાત કર્યા હતા. આ ઘાર પાપથી તે મથુરાની સર્વ પ્રજામાં અકારે થઇ પડયા હતા. તેણે પેાતાના જીવનને નિ ંદનીય બનાવ્યુ હતુ. વળી જે જે મનુષ્ય મહા પાપના કરનાર થાય છે, તે મનુષ્ય પાતાના પાપકર્મના બળથી મૃત્યુની પાસે આવે છે. જેમ અતિ ઉગ્ર પુણ્ય કરવાથી તેના શુભ ફળ આ લેાકમાં સદ્ય મળે છે, તેવી રીતે અતિ ઉગ્ર પાપ કરવાથી તેના કટુફળ પણ આ લેાકમાં સઘ મળે છે. એવીજ રીતે પાપી કસના પ્રસંગમાં પણુ અન વાનુ છે. એ મહાપાપી પણ હવે કાળના ગ્રાસ થવાને અધિ કારી અન્યા છે.
કંસની સ્ત્રી જીવયશા કે જે કેળવણી વિનાની અને દુ – સનને સેવનારી સ્ત્રી હાવાથી તે ક ંસના સંસારને મલીન કરનારી થઈ પડી હતી. તેવી અજ્ઞાન અને દુ સની સ્રીના સેવનથી પુરૂષનું જીવન ગલિત થઇ જાય છે. ક ંસને જે આલહત્યા કરવાની કુબુદ્ધિ ઉત્પન્ન થઇ હતી, તે પણ તે નઠારી શ્રીના પ્રસંગથીજ થઈ હતી. તે ઉપરથી દરેક સુન્ન મનુષ્ય ઘણા એપ લેવાના છે. સ્ત્રીજાતિને સન્માર્ગે દોરવાના પ્રયત્ન કરવા જોઈ એ. ખાલ્યવયથીજ તેણીની સંભાળ રાખવી જોઇ