________________
ગર્ભપન.
(૧૦૩) દાય સમર્પણ કર્યો. જ્યારે વિવાહ મહોત્સવ પૂર્ણ થયે એટલે ધરણે પાંડુની આજ્ઞા લઈ પિતાને નગર ચાલ્યા ગયે. રાજાપાંડુ કુંતીને મહારાણી પદ આપી પિતાના રાજ્યમાં ગ્રહવાસનું સુખ જોગવવા લાગ્યું. તેને નાનો ભાઈ વિદુર દેવકરાજાની પુત્રી કુમુદતીને પરર્યો હતે. કુમુદ વતી સુશીલા હતી, તેણીની સાથે રહી વિદુર ઉત્તમ પ્રકારનું સુખ ભેગવતે હતે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણે બંધુ વચ્ચે ઘણે સંપ હતું. તેઓ પોતાના વડિલ કાકા ભીષ્મની સલાહ પ્રમાણે ચાલતા હતા. પ્રતાપી પાંડુનું રાજ્ય સર્વ રીતે યશસ્વી નીવડયું હતું. તેના પ્રતાપી રાજ્યની જાહોજહાલી ભારતવર્ષ ઉપર વિખ્યાત થઈ હતી. પાંડુ જે રાજકાર્યમાં નિપુણ હતું, તે તે રાજલક્ષમીને ઉપભેગ કરવામાં પણ નિપુણ હતા. તે ઘણુંવાર પિતાના બંધુઓની સાથે અંત:પુર સહિત વસંતઋતુને વિહાર કરવાને ઉદ્યાનમાં જતે અને ત્યાં વિવિધ પ્રકારની કીડા કરી પોતાના રસિક આત્માને આનંદ આપતું હતું. તેણે પિતાના કાકા ભીષ્મની સહાયથી ભારતવર્ષ ઉપર દિવિજય કર્યો હતે. તેને પ્રતાપ એટલે બધા હતું કે, જેથી તે જગતમાં “પ્રતાપી પાંડુ” એવા ઉપનામથી ઓળખાતું હતું.
મહારાણુ કુંતો પણ પોતાના સદગુણોથી સર્વ પૃથ્વીના રાજકુટુંબમાં સારી ખ્યાતિ પામી હતી. તે ધાર્મિક અને સાંસારિક કાર્યોમાં સારે ભાગ લેતી અને જનસમૂહના ઉપકારી કાર્યને અનુમોદન આપતી હતી. કુંતી ખરેખર પતિ