________________
કંસ અને વયશા.
(૧૧૫) શિધ કરવાને મોકલ્યા. તેઓ શોધતા શોધતા દરવાજા પાસે આવ્યા, ત્યાં એક ચિતાભસ્મને ઢગલો તેમના જેવામાં આવ્યા. એવામાં રાજા સમુદ્રવિજય પણ ત્યાં આવી પહોંચ્યા. તેણે ચિતાભસ્મને ઢગલો જોઈ અનેક તર્ક-વિતર્ક કરવા માંડ્યા. તેવામાં ભીંત ઉપર એક કાગળ ચોડેલો જોવામાં આવ્યું. તેમાં નીચે પ્રમાણે લખેલું હતું:--
- જે છોકરાને વાસ્તે તેના વડિલેને બધા લેકે તેમની નઠારી ચાલ વિષે ઠપકો આપે, એવા છોકરાને આ દુનિયામાં રહેવું યોગ્ય નથી. અપકીર્તિવાળા પુરૂષનું મૃત્યુજ કલ્યાણ રૂપ છે. જેના આચરણથી વડિલેને ઉગ થાય, તેનું નિવારણ કરવાને એ શિવાય બીજો કોઈ પણ ઉપાય નથી, એ વિચાર કરી અને ઘણે પશ્ચાત્તાપ કરી અહિં ચિતા રચીને વસુદેવે પિતાના પ્રાણ ત્યાગ કર્યો છે.”
આવું લખેલ વાચી પિતાને બંધુ વસુદેવ નાશ પામે, એવું જાણી રાજા સમુદ્રવિજય મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયા. અને તેમણે ઉંચે સ્વરે વિલાપ કર્યો. એ ખબર જાણું સર્વ પ્રજાઓએ પણ હૃદયથી શેક પ્રદર્શિત કર્યો. વસુદેવની માતા સુભદ્રા પોતાના પુત્રના શેકથી ઝુરીઝરીને મૃત્યુ પામી. માતા અને પુત્રના વિયેગથી આખું શહેર શેકાતુર થઈ ગયું. તેને કેટલાક સમય વીતી ગયા પછી વસુદેવના મરણની વાત સાંભળી મથુરામાં રહેલા કંસને ભારે શોક થેયે હતે. વસુદેવ પિતાને પાળક અને પિષક પિતા હતે. એથી કંસની