________________
ગગાપન.
( ૧૦૧ )
આ પ્રમાણે હૃદયમાં વિચારી સખીએ સુભદ્રાને કહ્યુ, “ભત્રિ ! આપની સમક્ષ હું સાચેસાચુ કહેવાની ઈચ્છા રાખું છે. રાજકુમારી કુંતી હસ્તિનાપુરના રાજા પાંડુને ગાંધ વિધિથી વર્યાં છે. રાજા પાંડુ કોઇ ચમત્કારી મુદ્રિકાના પ્રભાવથી આ સ્થળે ગુપ્ત રીતે આવ્યા હતા. તેની સાથે રાજકુ મારીના પવિત્ર સંબંધ જોડાયા છે. રાજા પાંડુ એક રાત્રિ રાજકુમારીના મહેલમાં રહી પાછા પેાતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. તે પછી કુંતી સગર્ભા થયાં. તેમની સગર્ભાવસ્થા અમે ગુપ્ત રીતે રાખી હતી. ચતુર કુંતીએ પેાતાના ગર્ભની ખખર કેાઈને પડવા દીધી નહીં. કુંતીના ગભ પ્રભાવિક હતા. તેના પ્રભાવથી કુંતીકુમારીના શરીરમાં પરાક્રમના પ્રાદુર્ભાવ થયા હતા. તે ઇંદ્રને પણ તૃણુસમાન ગણતા હતા. તેનામાં ઉદારતા ભારે આવિર્ભૂત થઈ હતી. નવ માસ પૂરા થયા એટલે તેમણે સૂર્યના જેવા તેજસ્વી એક કુમારને જન્મ આપ્યા. તે વખતે તે તેજસ્વી ગર્ભના અવલેકનથી તેમને ઘણા આનદ થયા હતા, પણ ગુપ્તપણાને લઈને તેમના મનમાં શાક પણ થયા હતા. પણ તે પ્રસિદ્ધ રીતે વિવાહિત થયા નથી અને આમ પુત્રના જન્મ થાય એ લેાકિવરૂદ્ધ લાગવાથી તેમણે મારી સલાહ લઇને તે તેજસ્વી બાળક ત્યજી દેવાના વિચાર કર્યા, પણ તે પુત્રનુ સાંઢય અને તેના અંગ ઉપર દેખાતા પરાક્રમ, દાય અને સામ્રાજ્ય પ્રાપ્તિના લક્ષણા જોઇ એ પુત્રના ત્યાગ કરવાનું મન થાય નહીં, પણ