________________
ચિત્રપટ.
(૭૯) નામ પાંડુ પાડવામાં આવ્યું. ત્રીજી સ્ત્રી અંબાને એક પુત્ર થયો તે વિદ્વાન અને સદ્દગુણ થશે ” એવું ધારી ભીષ્મપિતાએ તેનું નામ વિદર પાડયું હતું. વિચિત્રવીર્યને ઘેર જ્યારે આ ત્રણે પુત્રને જન્મ થયે, ત્યારે તેના રાજ્યમાંથી કૃપણતા, ચેરી, વ્યભિચાર વગેરે નિંદ્ય કૃત્યને નાશ થઈ ગયે હતો, તેમજ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વિગેરે ઉત્પાત પણ નિમૂળ થઈ ગયા હતા.
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર–એ ત્રણ પુત્રે થયા પછી વિચિત્રવીર્ય પુનઃ વિષયાસક્ત થયેલ હતું. તેની મનેવૃત્તિ વિષય તરફ પ્રબળતાથી પ્રવતી હતી. વિષયની લાલસા જે તેનામાં માતા સત્યવતી તથા જયેષ્ટ બંધુ ભીષ્મના ઉપદેશથી ડે કાળ સુપ્ત રહેલી હતી, તે પાછી જાગ્રત થઈ હતી અને તેથી તે પાછે વિષયેને પૂર્ણ રાગી બન્યા હતા. એક તરફ તેની રાજકીય જાહોજલાલી વૃદ્ધિ પામતી હતી, ત્યારે બીજી તરફ તેની વૃત્તિ વિષય તરફ અતિશય વૃદ્ધિ પામી હતી. આ વિષયવૃદ્ધિથી તેના વિષયી વધુમાં ક્ષય રોગની ઉત્પત્તિ થઈ આવી અને તેથી તે શરીરમાં તદ્દન ક્ષીણ થઈ ગયો હતો. તેની પર ખાંસી, શ્વાસ તથા બીજે પણ ક્ષય રિગને પરિવાર અમલ ચલાવવા લાગ્યા. અને થોડા દિવસમાં
એ પરિણામ આવ્યું કે, વિચિત્રવીર્ય ક્ષયરોગથી મૃત્યુને વશ થઈ ગયે. કામાસક્તિનું કયુફળ તેણે ચાખ્યું અને વિષચાંધકારમાં તેને પ્રલય થઈ ગયે. જેમ સૂર્યના અસ્ત થવાથી
જ
છે પ્રલયનું ફળ તે રોગથી