________________
ચમત્કારી મુદ્રિકા.
(૮૯)
સખી—એ મહારાજાના ગુણા તે શી રીતે સાંભળ્યાં
રાજકુમારી—જે પુરૂષ મારૂં ચિત્રપટ લઇ વિદેશમાં ગયા હતા, તે હસ્તિનાપુરમાં જઇ ચડયા. ત્યાં તે રાજ્યના અધિપતિ પાંડુરાજા પેાતાના વડીલ કાકા ભીષ્મની સાથે તેને અચાનક મળી ગયા. મારી સુંદર પ્રતિમા જોઈ પાંડુરાજાએ મને વરવાની ઇચ્છા કરી અને તે વાત તેના કાકા ભીમને ચેાગ્ય લાગવાથી કારક નામનેા એક પુરૂષ પેાતાના તરફથી મારા પિતાની પાસે મારા સ ધ કરવાને માટે મેકÕા. તેણે સભા વચ્ચે પિતાશ્રીને વાર્તા જાહેર કરી, પણ મારા દુભોંગ્યે પિતાશ્રીને તે વાત ગમી નહીં. તેમણે કારકને કહ્યું કે, • આવતી કાલે તમને જવાબ મળશે. ’ સખી, જો કર્મ પ્ર તિકૂળ હાય તા ધારેલુ કાર્ય નષ્ટ થઇ જાય છે અને કમ અનુકૂળ હાય તા ધારેલું કાર્ય સફળ થાય છે. ખીજે દિવસે પિતાશ્રી નિત્યને સમયે સભામાં આવી હાજર થયા. તે વખતે તેમણે મારા ચિત્રપટના ચિત્રકાર પેલા પ્રવાસીને ખેલાવીને કહ્યું કે, “ પાંડુરાજા રેાગી છે, માટે હું તેને મારી પુત્રી આપવાના નથી. આ વાત તે આવેલા માણસને જણાવી દે. ” પિતાની આજ્ઞાથી તેણે કારકને તે વાત કહી એટલે કારક નિરાશ થઇ હસ્તિનાપુર ચાલ્યા ગયા છે. સખી, આથી મને ઘણી ચિંતા થાય છે. આજના દિવસ તા માંડ માંડ નિ ગમન કર્યો છે. હવે રાત્રે શું થશે ? તે કાંઇ કહી શકાતુ નથી. જેમ સૂય વિના આ કમળ કરમાઈ જવા તૈયાર થયા
""