________________
ચમત્કારી મુદ્રિકા,
( ૯૧ )
tr
ળાપચાર કરવા વૃક્ષેાના નવપલ્લવા લેવાને દૂર ગઇ, તે વખતે વિરહાતુર કુ ંતીએ વિચાર કર્યા કે, · આ સમય દેહ ત્યાગ કરવાને સારા છે. ’ આવે! વિચાર કરી તે સાહસી સુંદરી પેાતાના વસ્ત્રના કચ્છ મારી અશેકવૃક્ષ નીચે ઉભી રહી ખેલી—“ અહીં વસનારા સં વનદેવતાઓ, તમે મારી સર્વ વાત સાંભળેા, જન્માંતરમાં મારા પતિ પાંડુરાજા થાજો ” આ પ્રમાણે કહી તેણીએ વૃક્ષની શાખા સાથે પાશ માંથી ગળામાં ઘાલ્યા. આ વખતે એક દિવ્ય પુરૂષ હાથમાં ખડ઼ે લઇ દોડતા દોડતા તેણીના પાસે આવી ઉભા રહ્યો, “ મુશ્કે સાહસ કર નહીં આટલેથી કાંઇ કાર્ય પૂર્ણ થવાનુ નથી. તે વિષે આગળ વિચાર કરવાના છે. ” એમ કહી તેણે ગળામાંથી પાશ કહાડી નાખ્યા અને તે ખાળાને પેાતાના ઉત્સંગ માં લઇ વસ્ત્રના છેડાથી તેણીને પવન કરવા લાગ્યા. કુંતી ક્ષણવાર મૂછિત થઈ ગઇ. ક્ષણવારે મૂર્છા ઉતરી અને ચેત ના આવી ત્યારે તે પોતે કોઈ પુરૂષના ઉત્સંગમાં પડી છે, એવું જાણવામાં આવ્યુ. સંચેતના કુંતી અચાનક ચાંકીને બેલી—“ અરે આ મને ઉત્સંગમાં લઇ પવન કરનારા પુરૂષ કાણુ છે ? હું વિધિ તને ધિક્કાર છે. મારે પાંડુ પતિ છતાં અને હું તેની પતિવ્રતા સ્ત્રી છતાં આ કોઈ અન્ય પુરૂષને સ્પર્શ થયા. મારા પવિત્ર પાતિત્રત્યને કાણે કલંકિત કર્યું. ” આટલું કહી તેણીએ તે પુરૂષ સામું જોયુ ત્યાં હૃદયમાં પાંડુના આભાસ થયા. તરત તેણીએ વિચાયુ અરે ! હું સ્વમામાં છું કે જાગ્રત છું. પેલા કારકે જેવું પાંડુરાજાના