________________
ચિત્રપટ.
" (૮૩) અંધકવૃષ્ણિને બેસાર્યો પછી પોતે સંસારથી વિરક્ત થઈ સુપ્રતિષ્ઠિત નામના મુનિની પાસે દીક્ષા લઈ ચારિત્રધર્મ પાળી મેક્ષે ગયે હતે.
અહિં મથુરામાં સુવીર રાજાએ પિતાનું રાજ્ય સારી રીતે જમાવ્યું હતું. તેને ભેજવૃષ્ણિ વગેરે ઘણુ પુત્ર થયા હતા. કેટલાક વખત પછી સુવીર પિતાનું રાજ્ય ભેજવૃશિશુને સંપી સિંધુદેશમાં ફરવા નીકળ્યો અને ત્યાં સિંધુ નદીને તીરે પિતાના નામથી સુવીરપુર નામે શહેર વસાવી રહ્યો હતે. તે વીરરાજા બાગ, બગીચા, વન, કૂવા, તથા તળાવ પ્રમુખ મનને આનંદ આપનારાં સ્થળને વિષે વિચરી સુખોપભેગનું રહસ્ય લેતે પણ તેમાં આસક્ત થયે નહિં.
મથુરા નગરીમાં રહેલા ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે એક પરાક્રમી પુત્ર થયા અને અંધકવૃષ્ણિને સુધર્માચરણું સુભદ્રા નામની સ્ત્રીથી દશ દિગપાળના જેવા દશ પુત્ર થયા. તે પુત્રના સમુદ્રવિજ્ય, અભ્ય, સ્તિમિત, સાગર, હિંમતવાન, અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એવા નામ પાડયાં હતાં. તે દશ પુત્ર ઉપર કુંતી નામે એક સુંદર કન્યા થઈ. તે પુત્રીનું જન્મલગ્ન જોઈ મહાન તિર્વેત્તાઓએ કહ્યું હતું કે, “આ કન્યા ચક્રવતી પુત્રને જન્મ આપનારી થશે.”. યેષિઓના આ વચને સાંભળી રાજા અંધકવૃષ્ણિ ઘણે હર્ષિત થયે અને તે તે પ્રસંગે તેણીને જન્મ મહોત્સવ કરી ઘણું દાન