________________
નાં આવાં
જ કહ્યું
છે કે છે તેમ
(૭૨)
જૈન મહાભારત. રાજાઓનાં આવાં વચન સાંભળી ભીમે અતિ ગંભીરતાથી કહ્યું, રાજાઓ! તમે જે કહ્યું, તે સર્વ સત્ય છે. અને એ ન્યાય છે, પરંતુ કન્યા તથા પૃથ્વી બે વસ્તુ સર્વને સાધારણ છે. જેનામાં અધિક પરાક્રમ હોય તે લઈ જાય છે. તેમ છતાં તમે પરાક્રમ વિના આ કન્યાઓને મફત લેવા ધારે છે, માટે તમને ધિક્કાર છે. જેમ દરિદ્રી દ્રવ્ય વિના રતને લેવા ધારે, તેમ આ તમારૂં નિંદવાયેગ્ય પ્રવર્તન છે. આવા પ્રવર્તનથી તમે પોતે મશ્કરીના પાત્ર થયા છે. વળી પરાકમરૂપી ધન ખર્યા વિના આ કન્યારૂપી રન લઈ જવા માગે છે, માટે તમે ચોરની પેઠે અપરાધી છે, એવા અપરાધીઓને મારે દંડ આપ જોઈએ.
ભીષ્મનાં આવાં વચન સાંભળી તે રાજાઓ કે ધાતુર થઈ ભીષ્મ ઉપર ધસી આવ્યા. તે વખતે પરાક્રમી ભીમે બાવડે તે રાજાઓની ધ્વજાઓ તેડી નાંખી. તેથી વિશેષ કોધ કરી રાજાઓએ ભીષ્મના રથને ઘેરી લઈ તેની પર તીક્ષણ બાણને માર ચલાવા માંડે. ભીષ્મને પરાભવ જરા પણ થશે નહીં. ઉલટું તેમના બાણની ભષ્મના રથ ઉપર છત્રી થઈ ગઈ, અને તેની છાયા થઈ. પછી સિંહ જેમ હરિણને ગણકારે નહીં, તેમ ભષ્મ તે બધાને તુચ્છ ગણવા લાગે. સર્વ રાજાઓ અહંકાર લાવી એવા ઉદ્ધત થયા કે, તેમના તરફથી હજારે બાણની વૃષ્ટિ ભીષ્મના રથ ઉપર થવા માંડી અને તેને ભયંકર દેખાવ થઈ રહ્યો. આ વખતે રથમાં