________________
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ : હું ભગવન્ ! શ્રમણ નિગ્રંથ પણ કાંક્ષા માહનીય કમ
વેઢે છે?
મહાવીર : હા ગૌતમ ! જ્ઞાનાંતર, દનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્માંતર, મનાતાંર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતર વડે શકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદ સમાપન્ન અને કલુષસમાપન્ન થઈને તે શ્રમણુ નિગ્રંથા પણ કાંક્ષામેાહનીય કર્મને વેદે છે.
પરિશિષ્ઠ
* ૧ જ્ઞાનાંતર : એક જ્ઞાનથી બીજા જ્ઞાનના વિષયમાં શકા ઉત્પન્ન થાય છે. જેમ કે, અધિજ્ઞાની ૧૪ રાજલેાકનાં સવ રૂપી દ્રબ્યાને જાણે છે અને મન:પર્યંત્રજ્ઞાની અઢીદ્વિપમાં સન્ની જીવના મનની વાતને જાણું છે. આની અંદર અવધિજ્ઞાન તે ત્રીજું જ્ઞાન છે છતાં ક્ષેત્રની અપેક્ષાએ વધારે જાણે છે. અને મન:પર્યવજ્ઞાન ચેાથું છે છતાં તેના વિષય ક્રમ કેમ એવી શકા ઉત્પન્ન છે. તેના ઉત્તર એ છે કે અવિધજ્ઞાનના સાથમાં અવધિદર્શનની સહાયતા હોય છે. તેમજ તેના પ વ વધારે છે. માટે તેના વિષય અધિક છે. મનઃપવજ્ઞાની વધારે સ્પષ્ટ ને સૂક્ષ્મ જાણે છે. મન:પર્યવજ્ઞાન સાધુને જ થાય. અવધિજ્ઞાન બધાને એકસરખું નથી.
૨. દનાંતર : સામાન્ય જ્ઞાનનેદન કહે છે. ચક્ષુદશન-અચક્ષુદન ભિન્ન ભિન્ન શા માટે કહ્યા ? ઉત્તર : અચક્ષુદન સામાન્ય રૂપથી દેખે છે જ્યારે ચક્ષુદન વિશેષ રૂપથી દેખે છે. ચક્ષુદન આંખથી દેખે છે. અચક્ષુદન આંખ સિવાયની ૪ ઇન્દ્રિય અને મનથી દેખે છે. અથવા સમક્તિના વિષયમાં શંકા ઉસન્ન કરે છે. જેમ કે ઉપશમ સમક્તિ અને ક્ષાપક્ષમ સમક્તિ ભિન્ન ભિન્ન શા માટે કહ્યા ? ઉત્તર :– ક્ષાયેાપક્ષમિક સમતિમાં વિપાકના ઉપશમ છે, અને મિથ્યાત્વના પ્રદેશાના ઉર્જાય છે. ઉપશમ સમક્તિમાં મિથ્યાત્વના પ્રદેશના ઉદ્દય નથી અને વિપાકને ઉપશમ છે.