________________
દશ દિશાઓ ભગવતી ! ૯ ઉ. ૩૪
રિ૦૫
જીવના, બહુપદેશ, બહુ બેઈદ્રિય જીના બહુ પ્રદેશ એ રીતે તેઈદ્રિયને ૨, ચૌરિન્દ્રિયના ૨, પંચેંદ્રિયના ૨ અને અનિયિના ૨ એ પ્રદેશ સંબંધી ૧૧ ભાંગા થયા. જે રીતે અજીવ સંબંધી પૂર્વ દિશાના ૧૧ ભાંગા કહ્યા એમાંથી કાળને છોડીને બાકી ૧૦ ભાંગા કહેવા. એ ૩૩ (૧૨+૧૧+૧૦-૩૩) ભાંગા.
૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ામ્ભારા પૃથ્વી, આ ૧૫ ના ઉપરના ચરમંતર અને નીચેના ચરમાંતર એ ૩૦ અને ૧ લેકનું નીચેનું ચરમત એ ૩૧ બેલેમાં બેલ લાભે ૩૨-૩૨ (૧૧ દેશ સંબંધી, ૧૧ પ્રદેશ સંબંધી. ૧૦ અજીવ સંબંધી) જે રીતે ઉપર ૩૭ બોલમાં ૩૩ ભાંગા કહ્યા એ રીતે કહે . પરંતુ એક પચેંદ્રિયના બહુ દેશ એ ભંગા કહેવા નહિ
ઉદ્ઘલેકના ચરમતમાં ભાંગા લાભે ૨૮ (૯ દેશના, ૯ પ્રદેશના, ૧૦ અજીવના) (૧) બહુ એકેપ્રિય અને બહુ અનિદ્રિય ના બહુ દેશ, (૨) બહુ એકેદ્રિય બહુ અનિન્દ્રિય જીવેના બહુ દેશ, એક બેઈદ્રિયના એક દેશ, (૩) બહુ એપ્રિય બહુ અનિદ્રિય જવાના બહુ દેશ, બહુ બેઈદ્રિય જીના બહુ દેશ. એ રીતે તે દ્રિયના ૨, ચૌરિન્દ્રિયના ૨ અને પચેંદ્રિયના ૨ ભાંગ કહેવા. એ ૯ ભાંગ દેશ સંબંધી થયા.
(૧) બહુ એકેદ્રિય અને બહુ અનિન્દ્રિયના જીના પ્રદેશ, ૧ બહુ એકેંદ્રિય બહુ અનિન્દ્રિયના બહુ પ્રદેશ, એક બેઈદ્રિયના બહુ પ્રદેશ, ૨ બહુ એકેંદ્રિય બહુ અનિન્દ્રિય ના બહુ પ્રદેશ, બહુ બેઈદ્રિય ના બહુ પ્રદેશ, એ રીતે તેઈદ્રિયના ૨, ચૌરિન્દ્રિયના ૨ અને પંચેંદ્રિયના ૨ ભાંગ કહેવા. એ પ્રદેશના ૯ ભાંગા થયા. અજીવના ૧૦ ભાગ ઉપર ૩૧ બેલેમાં કહ્યા એ રીતે કહેવા. એ ૨૮ (૯ દેશના, ૯ પ્રદેશના ૧૦ કાળના=૨૮) ભાંગા થયા.
૩૫ બેલેના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચાર દિશાના ચરમાંતના બેલ ૧૪૦ (૩૫*૪=૧૪૦)માં ભાંગા લાભે ૩૬-૩૬, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમતમાં ૩૮ ભાંગા કહ્યા એમાંથી કાળને એક