________________
પટ
શ્રી ભગવત ઉપક્રમે
ક' - મહાવીરઃ હે ગૌતમ! અનંત છે. એ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ, સર્વકાળમાં પણ પોપમ અનંત છે. " ગૌતમ? હે ભગવન! બહુ સાગરેપમાં પોપમ કેટલા છે?
મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત છે. એ રીતે અવસર્પિણીમાં પણ કહેવું. બહુ પુદ્ગલ પરાવર્તનમાં પલ્યોપમ અનંત છે.
ગૌતમઃ હે ભગવન્! એક અવસર્પિણમાં, એક ઉત્સર્પિણીમાં સાગરેપમ કેટલા છે?
મહાવીર : હે ગૌતમ! સંખ્યાત યાવત્ પલ્યોપમની રીતે કહેવા. - ગૌતમ હે ભગવન! એક પુલ પરાવર્તનમાં અવસર્પિણી ઉત્સર્પિણી કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! અનંત છે. એ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને સર્વકાળ કહેવા.
ગૌતમ ઃ હે ભગવન્! બહુ પુદ્ગલ પરાવર્તનમાં અવસર્પિણ ઉત્સર્પિણી કેટલી છે?
મહાવીર : હે ગૌતમ! અનંત છે. ગૌતમઃ હે ભગવન્! ભૂતકાળમાં પુગલ પરાવર્તન કેટલા છે?
મહાવીરઃ હે ગૌતમ! અનંત છે. એ રીતે ભવિષ્યકાળ અને સર્વકાળમાં પણ પુગલ પરાવર્તન અનંત છે.
સમુચ્ચય ત્રણ કાળના ૬ અલાવા (આલાપક) કહેવાય છેઃ (૧) ભૂતકાળથી ભવિષ્યકાળ એક સમય અધિક છે. (૨) ભવિષ્યકાળથી ભૂતકાળ એક સમય ન્યૂન (ઓછી) છે. (૩) ભૂતકાળથી સર્વકાળ બે ગુણથી કંઈક અધિક છે. () સર્વકાળથી ભૂતકાળ અડધાથી કંઈક ઓછો છે. (૫) ભવિષ્યકાળથી સર્વકાળ બે ગુણથી કંઈક એછે છે. (૬) સર્વકાળથી ભવિષ્યકાળ અડધાથી કંઈક વધુ છે.