________________
સમવસષ્ણુ ભગવતી શ. ૩૦
Poe
જુદાં જુદાં સમયમાં કરે છે. (૩) જે જીવ ભિન્ન કાળમાં આયુષ્યના ઉદયવાળા છે અને એકસાથે ઉત્પન્ન થયા છે. તેઓએ મિત્ર કાળમાં આયુક ભાગવવાં શરૂ કર્યાં અને એકસાથે પૂરાં કર્યાં એ જીવ ભાગવવાનું જુદાં જુદાં કાળમાં શરૂ કરે છે અને ક્ષય એકસાથે કરે છે. (૪) જે જીવ જુદાં કાળમાં આયુષ્યના ઉયવાળા છે અને જુદાં કાળમાં ઉત્પન્ન થયા છે, તેઓએ જુદાં કાળમાં આયુકમ ભાગવવાં શરૂ કર્યાં અને જુદાં કાળમાં પૂરાં કર્યાં. તે છત્ર જુદાં જુદાં કાળમાં પાપ ભાગવવાં શરૂ કરે છે અને જુદાં જુદાં કાળમાં ક્ષય કરે છે.
ગૌતમ : હે ભગવન્ ! શુ સલેશી જીવાએ એક સાથે ક ભાગવવાં શરૂ કર્યાં અને એક સાથે પૂરાં કર્યા ? વગેરે પૂર્વવત્ પ્રશ્ન પૂછા જોઇએ.
મહાવીર ઃ હે ગૌતમ ! કેટલાક સવેશી જીવાએ એક સાથે ક ભાગવવાં શરૂ કર્યાં અને એકસાથે પૂરાં કર્યાં વગેરે સ પૂર્વવત્ અગાઉ મુજબ) કહેવાં, સલેશીમાં અનાકાર ઉપયોગ સુધી ૪૭ બેલેટમાં અગાઉ મુજબ ચાર ચાર ભાંગા કહેવા. જે રીતે સમુચ્ચય જીવના કહ્યા એ રીતે ૨૪૬માં જે જેટલા જેટલા મેલ લાભે એટલા એટલા કહેવા.
જે રીતે એ પહેલા ઉદ્દેશો કહ્યો એ રીતે ૧૧ ઉદ્દેશા કહેવા. પર'તુ વિશેષતા એ છે કે બીજો, ચેાથા ઠ્ઠો અને આઠમા એ ચાર ઉદ્દેશાઓમાં બે—એ ભાંગાએ ( પહેલા અને બીજો ભાંગેા) કહેવા. મકીના ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, દસમા અને અગિયારમા એ ૬ ઉદ્દેશાઓમાં પહેલાની રીતે ચાર ચાર ભાંગા
કહેવા.
સમવસરણ
શ્રી ભગવતી સૂત્ર શ. ૩૦ . ૧ ના અધિકાર
जीवा य लेस्स पकिख्य दिट्टि, अन्नाण माण सन्नाओ। । वे कसाय उओग जोग एक कारस वि ठाणा ॥ १ ॥
૧ સમુચ્ચય જીવ, ૮ લેશ્યા ( ૨ પાક્ષિક (કૃષ્ણપાક્ષિક, શુકલપાશ્નિક), ૩
લેફ્સા, ૧ સલેશી ૧ અલેશી) છુિં (સમષ્ટિ, મિથ્યાદષ્ટિ,