________________
કાર
શ્રી ભગવતી ઉપક્રમ
નોંધ :– અનન્તાપન આ≠િ ખીજા, ચેાથા, છઠ્ઠા અને આઠમા આ ચાર ઉદ્દેશોમાં ૧૦-૧૦ ભેદ થવાથી ૪૦ લે થયા. બાકી ૭ ઉદ્દેશામાં ૨૦-૨૦ ભેદ થવાથી ૧૪૦ ભેદ [X૨૦=૧૪૦] થયા. આ પ્રમાણે ૧૮૦ [૪૦+૧૪૦] ઔધિકના થયા, કૃષ્ણલેશીના ૧૮૦, નીલલેશીના ૧૮૦, કાપાતલેશીના ૧૮૦ ભાંગા થયા. એ બધા મળીને ૭૨૦ ભાંગા થયા. આ પ્રમાણે ભવીના ૭૨૦ લાંગા થયા. અભવીમાં ચરમ અને અચરમ એ એ ઉદ્દેશા હાતા નથી. તેથી આ બે ઉદ્દેશાના ૧૬૦ સાંગા થતા નથી ખાકી ૫૬૦ અધ થાય છે. આ બધા મળીને ૨૦૦૦ [૭૨૦+૭૨૦+૫૬૦=૨૦૦૦] થયા. એટલે ચાર ઉદ્દેશાના ૪૮૦ ભાંગા અને છ ઉદ્દેશાના ૧૫૨૦ ભાંગા થયા. બધા મળીને ૨૦૦૦ [૪૮૦+૧૫૨૦=૨૦૦૦] થયા.
000000 100000
એકેંદ્રિય શતક
શ્રી ભગવતી સૂત્ર શ. ૩૪. ઉ.
શ્રી ભગવતી સૂત્રના ૩૪ મા શતકના ૧૨ અંતર શતકાના ૧૨૪ ઉદ્દેશમાં શ્રેણી શતકના અધિકાર ચાલે છે. તેમાં કહે છે કેઃગૌતમ, હે ભગવન્ ! એકેન્દ્રિયના કેટલા ભેદ છે ?
૧
મહાવીર : હૈ ગૌતમ ! એકેન્દ્રિયના ૨૦ ભેદ છે, પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મ અને પાંચ ખાતર એ દસના પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને કુલ ૨૦ ભેદ થયા.
નપ્રભા પૃથ્વીની ચારેય દિશાની ચશ્માંતમાં ૧૮-૧૦ આલ બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તને છેડીને) મેળવે છે. ખ઼ાદર તકાર્યના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે બેલ તિર્થ્યલાકમાં એટલે મનુષ્યલેાકમાં મેળવે છે,
ગૌતમ ; હે ભગવન્ ! શુ` રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ ચશ્માન્તના ૧૮ મેલેાના જીવ મરીને રત્નપ્રભા પૃથ્વીની પશ્ચિમ ચરમાતમાં ૧૮ બાલપણે ઉત્પન્ન થાય છે ?
મહાવીર : હે ગૌતમ ! તે જીવા ઉત્પન્ન થાય છે,