Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 762
________________ અકેન્દ્રિય મહાયુ ભગવતી શ ૩૫ ઉ. ૧૨ __५०५ સર્વ જીવોને કૃતયુમ કૃતયુગ્ધરાશિરૂપ એકેન્દ્રિયપણે ઉત્પાદ્ધઆ ગીતસર હે ભગવત્ ! બધાં પ્રાણે યાવત-બધાં સ કૃતયુગ્મ કૃતયુગ્મ શિરૂ૫ એપ્રિયપણે પૂર્વ ઉત્પન્ન થયાં છે? સહાવીર: હે ગૌતમ! હા. અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયાં છે. કૃતયુગ્મ ગેજરાશિરૂપ એકેદ્રિયાને ઉત્પાદ: ગૌતમ: હે ભગવન્! કૃતયુગ્મવ્યોજ રાશિરૂપ એકેંદ્રિ કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! પૂર્વની પેઠે ઉપપા કહે. ઉત્પાદ સંખ્યા : ગૌતમ હે ભગવન ! તે જ એકસમયે કેટલા ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગીતમ! ઓગણસ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું કૃતયુમ કૃતયુગ્મ રાશિ પ્રમાણે એકેદ્રિ સંબંધે જેમ કહ્યું તેમ યાવ= “પૂર્વ અનંતવાર ઉત્પન્ન થાય છે” ત્યાં સુધી જાણ3. કૃતયુગ્મદ્વાપર પ્રમાણુ એકેંદ્રિયને ઉત્પાદ ઉપપાત સંખ્યા: ગૌતમ હે ભગવદ્ કૃતયુગ્મ દ્વાપરયુગ્ય પ્રમાણુ એકેદ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહવીરઃ હે ગૌતમ ! તેઓને ઉપપાત તેમ જ જાણુ. ગૌતમ: હે ભગવન્!તે જીવ એકસમયે કેટલા ઉત્પન્ન થાય છે? મહાવીર: હે ગૌતમ! તેઓ એક સમયે અઢાર, સંખ્યાના, અસંખ્યાતા કે અનંતા ઉત્પન્ન થાય છે. બાકી બધું યાવ-પૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી તેમ જ જાણવું. ૮૯

Loading...

Page Navigation
1 ... 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784