________________
તુરંગકાનગરીના શ્રમણાપાસકે
Guz
<<
· મેહિલ (મેઘિલ) નામના સ્થવિરે કહ્યુ કે, પૂર્વે સંયમને કારણે દેવતા દેવલાકમાં ઊપજે છે.
આનન્દરક્ષિત ” સ્થવિરે કહ્યુ` કે, પૂર્વ કર્માંના કારણે દેવતા દેવલાકમાં ઊપજે છે.
''
કાશ્યપસ્થવિરે કહ્યુ કે દ્રવ્યામાં રામભાવને કારણે દેવતા દેવલાકમાં ઊપજે છે. I NI
એવી રીતે પૂર્વ તપ, પૂર્વસયમ, કર્યાં અને સરાગસંયમથી દેવતા દેવલાકમાં ઊપજે છે. આ હકીકત સત્ય છે અને અમારા પેાતાના વકતવ્યથી કહ્યું નથી.
ર
FIN
અન્યદા એક સમયે શ્રમણ ભગવાન મડાવીર સ્વામી પેાતાના જેષ્ઠ અંતેવાસી ઇંદ્રભૂતિ આદિ નિથે સાથે રાજગૃહી પધાર્યાં. નિરંતર છઠ્ઠના તપસ્વી ગણધર ભગવત ગૌતમ સ્વામી ગૌચરી માટે નગરમાં પધારતાં વચ્ચે તુગિકાનગરીના શ્રાવકો અને પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના સ્થવિર ભગવાના થયેલ ધ ચર્ચા પ્રસંગ લેાકા દ્વારા સાંભળવા મલ્યા. અને ગૌચરી કાર્યાંથી નિવૃત્ત થયે પ્રભુની સેવામાં વિનમ્રભાવે હાત રજૂ કરી કે, હે ભગવત્ ! તુગિકાના શ્રમણેાપાસકને સ્થવિરાના આપેલ
ઉત્તર યથાર્થ છે ?
પરમાત્માએ માન્યું કે, હે ગૌતમ ! તે વાત ચા છે. ત્યાર પછી નીચેના પ્રશ્નો ભગવતને પૂછ્યા.
ગૌતમ : હે ભગવન્ ! તેવા પ્રાના શ્રમણ માહણુની પ પાસના કરનાર મનુષ્યને તેની સેવાનું ફળ શું મળે ?
મહાવીર : હે ગૌતમ ! તેએની પ`પાસનાનું ફળ શ્રવણુ છે. અર્થાત્ તેઓની પ પાસના કરનારને સાષને સાંભળવાનુ ફળ મળે છે..