________________
એકેન્દ્રિય મહાયુગ્મ જ વતી શ. ૩૫ ૧૨
મહાવીરઃ હે ગૌતમ! તેઓ સાતાના વેદક છે અને અસાતાના વેક પણ છે. જેમ ઉ૫લ ઉદ્દેશકમાં કર્મ સંબંધે જે પસ્પિાટી કહી તે અહીં જાણવી. તેઓ બધાંય કર્મોના ઉદયી છે પણ અનુદયી નથી. છ કર્મોના ઉરિક છે, પણ અનુદિરક નથી. વેદનીય અને આયુષ કર્મના ઉરિક પણ છે અને અનુદિરક પણ છે. લેશ્યા -
ગતમઃ હે ભગવન ! શું તે જીવે કૃષ્ણલેસ્યાવાળા છે?
મહાવીરઃ હે ગૌતમ! તેઓ કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા કાપતલેશ્યાવાળા તથા તેજલેશ્યાવાળા છે. તેઓ સમ્યગ્દષ્ટિએ નથી, સમ્યશ્ચિાદષ્ટિએ નથી, પણ મિથ્યાષ્ટિઓ છે. જ્ઞાની નથી, પણ અવશ્ય બે અજ્ઞાનવાળા છે. તે આ પ્રમાણે મતિઅજ્ઞાનવાળા શ્રુતઅજ્ઞાનવાળા, તેઓ મનેયેગવાળા નથી, વચનગવાળા નથી, માત્ર કાયયોગવાળા છે. સાકારઉપયોગવાળા છે અને અનાકારઉપગવાળા પણ છે. શરીરેના વર્ણાદિ –
ગૌતમ: હે ભગવન્! તે એકેન્દ્રિય જીનાં શરીર કેટલા વર્ણવાળાં હોય છે ? ઉત્પલ ઉદેશકમાં કહ્યા પ્રમાણે સર્વ અર્થના પ્રશ્નો કરવા.
મહાવીરઃ હે ગૌતમ! ઈત્યાદિ ઉત્પલદેશકમાં કહ્યા પ્રમાણે (તેઓનાં શરીરે પાંચ વર્ણ પાંચ રસ, બે ગંથ, અને આઠ સ્પર્શવાળા) જાણવાં. તેઓ ઉચ્છવાસવાળાં નિછવાસવાળાં અને ઉચ્છવાસનિચ્છવાસ વિનાનાં પણ છે. આહારક અને અનાહારક છે. સર્વ વિરતિવાળાં અને દેશવિરતિવાળાં નથી. પણ અવિરતિવાળાં છે. કિયાવાળાં છે. પણ ક્રિયાવિનાનાં નથી. સાત પ્રકારના કર્મનાં બંધક છે, અને આઠ પ્રકારનાં કર્મનાં બંધક છે. અને આઠ પ્રકારનાં કર્મનાં બંધક છે. આહાર સંજ્ઞાના ઉપયોગવાળાં છે, યાવત્ પરિગ્રહસંજ્ઞાનાં ઉપગવાળાં છે. ક્રોધકષાયવાળાં માનકષાયવાળાં, અને યાવત્ ભકષાયવાળાં છે. સ્ત્રીવાળાં