________________
G*}
શ્રી ભગવતી ઉપમ
કૃતયુગ્મ ચેાજરૂપ એકે પ્રિયાને ઉત્પાદ :ગૌતમ : હે ભગવન્ કૃતયુગ્મ કલ્યાજ કે રાશિપ્રમાણે એકે ટ્રિયા
ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! તેઓ ઉપપાત તેમ જ જાણવા. તેઓનું પરિમાણુ–સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા, કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું યાવત્–પૂર્વે અનત વાર ઉત્પન્ન થાય છે, ત્યાંસુધી તેમ જ જાણવું.
ચૈાજ કૃતયુગ્મ પ્રમાણ એકે ટ્રિયાના ઉત્પાદ –
:
ગૌતમ : હું ભગવન્ ! ચૈાજકૃતયુગ્મ રાશિપ્રમાણ એકેન્દ્રિયા ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! ઉપપાત તેમ જ જાણવા. તેનું પરમાણુ–એક સમયે બાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમ જ જાણવું યાવત્ પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે.
યેાજગ્યાજ પ્રમાણ એકેદ્રિયાના ઉપપાત ઃ
ગૌતમ : હે ભગવન્ ! માજ એજ રાશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે ?
મહાવીર : હૈ ગૌતમ ! ઉપપાત પૂર્વાંની પેઠે જાણવા. પિરમાણુ પ્રતિસમય પદર, સખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે, બાકી બધુ તેમ જ જાણવું, યાવત્ પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે—’ એ પ્રમાણે એ સાળે મહાયુગ્મમાં એક જ પ્રકારના ગમ જાણવા.
માત્ર એના પરિમાણુમાં વિશેષતા છે—Àાજદ્વાપરયુગ્મમાં પરિમાણુ ચૌદ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. જ્યેાજકક્લ્યાજમાં તેર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, સંખ્યાતા, અસખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મયૈાજમાં અગિયાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન