________________
અકેન્દ્રિય મહાયુઓ ભગવતી શ. ૩૫ ઉ. ૧થી ૧૭૨.
મહાવીર ઃ હે ગૌતમ! એ સંબંધે જેમાં પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યું તેમ અહીં કહેવું. પણ દેવો અહીં ઉત્પન્ન થતા નથી. આ તેલેશ્યા સંબંધે પૂછવાનું નથી. બાકી બધું તેમ જ જાણવું.
અહીં ચરમ સમય શબ્દથી એકેન્દ્રિયને મરણ સમય વિવક્ષિત છે, અને તે તેના પરભવ આયુષને પ્રથમ સમય જાણો. તેમાં વર્તમાન કૃતયુગ્મ કૃતયુમ રાશિરૂપ એકેદ્રિયને પ્રથમ સમયના એકેંદ્રિય ઉશકની પેઠે જાણવું તેમાં જ દસ બાબતની વિશેષતાઓ છે તે અહીં જાણવી.
પ્રથમ સમય અને ચરમ સમયમાં આ વિશેષતા છે કે અહીં દેવે ઉત્પન્ન થતા નથી અને તેથી જ તેઓને તેજલેશ્યા હતી નથી. એકેન્દ્રિમાં જ્યારે દેવે ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ તેજલેશ્યા, સહિત થાય છે. અહીં દેવત્પાદનો સંભવ નથી, માટે તેલેશ્યાવાળા એકેન્દ્રિા સંબંધે પ્રશ્ન કરતા નથી. અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેટ્રિયેને ઉત્પાદક
ગૌતમ: હે ભગવન ! અચરમ સમય (ચરમ સિવાયનાં સમયમાં વર્તમાન) કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેંદ્રિયે ક્યાંથી આવી ઉત્યને થાય છે?
મહાવીર: હે ગૌતમ! જેમ અપ્રથમ સમય સંબધે ઉદ્દેશક કહ્યો છે તેમ જ બધું કહેવું.
તમઃ હે ભગવન ! પ્રથમ સમયના કૃતયુગ્મકૃતઘુમ પ્રમાણે એકેદ્રિ કયાંથી આવી ઉત્પન્ન થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! જેમ પ્રથમ સમય સંબંધી ઉરેશક કહ્યું છે તેમ જ બધું જાણવું..
- ગૌતમ : હે ભગવન્! પ્રથમ-અપ્રથમ સમયવતી કુસુમ કૃતયુગ્મરૂમ એકેન્દ્રિયો કયાંથી આવી ઉત્પન્ન થાય છે?