________________
ઉઠ
in શ્રી ભગવતી ઉપમા હોય છે. (૬) ઉમવાળા નથી, નિઃશ્વા વાળા ની ઉછવાસનિઃશ્વાવસવાળા પણ નથી. (૫) સાત પ્રકારનાં કર્મ બંધક હોય છે, પણ આઠ પ્રકારનાં બંધક નથી હોતા. અનુબન્ધ :
ગૌતમ: હે ભગવની પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય કાળથી કયાં સુધી હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! તેઓ એક સમય સુધી હોય. એ રીતે સ્થિતિ સંબંધે પણ સમજવું. તેઓને આદિના બે સમુદ્યાત હોય છે. સમુદ્ઘતિવાળા સંબંધે અને ઉદ્વર્તન સંબંધે સંભવ હોવાથી પૂછવાનું નથી અને બાકી બધું સળે મહાયુમાં તે જ જાણવું. યો–પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે. આ
- “હે ભગવન તે એમ જ છે, હે ભગવન તે એમ જ છે.” ઉદ્દેશક ૩ થી ૧૧ અપ્રથમ સમાપન કૃતયુ” કૃતયુવરૂપ એકેદ્ધિને ઉત્પાદ -
ગૌતમ હે ભગવન્! અપ્રથમ સમયના-(જેને ઉત્પન્ન થયાને બે આદિ સમયે થયા છે એવા) કૃતયુગ્મ કૂતયુગ્મ રાશિરૂપ એકેંદ્રિયે કયાંથી આવી ઉત્પન્ન થાય છે? -
મહાવીરઃ ગૌતમ! હે જેમ ઉદેશક કહ્યો છે. તેમ જ આ ઉદ્દેશક પણું સળે મહાયુમોમાં સમજ, યાવતું કોજ કાજપણે પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે.
- હે ભગવન ! તે એમ જ છે. હે ભગવન્! તે એમ જ છે. ચરમ સમય કૃતયુગમ કૃતયુમ એકેન્દ્રિય ઉત્પાદ -
ગૌતમ? હે ભગવન! ચહેમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મરૂપ એકેદિયે કયાંથી આવી ઉત્પન્ન થાય છે?