Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 771
________________ ७४ શ્રી ભગવતી ઉ૫કમ કૃષ્ણલેશી કૃતયુગ્મ -. તેમાં થોડો ફેર છે, વેદ ત્રણે, અનુબંધ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ - ૩૩ સાગર, આયુ પણ તેમ જ એ જ રીતે મહાયુગ્મોના ૧૫ બેલા સમજવા. પ્રથમ કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિય તેમાં થોડો ફેર છે, અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ, બંધ ૭ કર્મને અને ઉદિરનું ૬ કર્મની, દષ્ટિ બે, રોગ એક કાયાને, સમુદ્યાત બે, મરણ અને વન નથી. એ જ પ્રમાણે ૧૫ મહાયુમ કહેવા. ૧-૩-૫ ઉદેશા સમાન છે. ૨-૪-૬-૭-૮-૯-૧૦-૧૧ - ઉદ્દેશા સમાન છે એ જ પ્રમાણે નીલ, કાપિત અને તેજેશ્યા માટે સમજી લેવું. ૪. મા શતકનાં સાત અંતર શતક થયા. - જે રીતે ઔધિક અને છ લેશ્યા સાથે સાત અંતર શતક કહ્યાં એ જ પ્રમાણે સાત અંતરશતક ભવી જેની ષ્ટિથી કહેવાં. પરંતુ ફેર એટલે કે સર્વે જ ભવીપણે નથી. અભવીને માટે પણ તેમ જ પરંતુ ફેર એટલે કે તેઓ અનુત્તરવિમાનમાં નથી ઉત્પન્ન થતા. મિથ્યાદૃષ્ટિ છે માટે જ્ઞાન કે વિરતિ હેતા નથી. એ પ્રમાણે છેડા ફેર સાથે છ લેશ્યા સાથે ઔધિક અધિકાર સમજ. રાશિયુગ્મ ભગવતી સૂત્ર શ, ૪૧ ઉ. ૧૬ રાશિ ચાર પ્રકારની છે (૧) કુતયુગ્મ (ર) એજ (૩) દ્વાપરયુગ્મ અને, (૪) કલ્યજ. (૧) પપાતકાર – કૃતયુગ્મ રાશિ નૈરયિક ૧૧ સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે. પાંચ સંજ્ઞી-પાંચ અણી તિર્યંચ અને

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784