Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 767
________________ ob શ્રી ભગવતી ઉપમ મહાવીર : હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સબંધી ઉદ્દેશક કહ્યો તેમ જ અહી' પણ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ-ચરમ સમયવર્તી કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયા કયાંથી ઉત્પન્ન થાય છે ? : મહાવીર હૈ ગૌતમ ! જેમ ચરમ ઉદ્દેશક કહ્યો તેમ જ ખાકીનું બધુ જાણવું. :: ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ ચરમ-અચરમ સમયવતી કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીર : હે ગૌતમ ! જેમ ખીજો ઉદ્દેશક કહ્યો તેમ જ બધુ સમજવુ. ગૌતમ : હે ભગવન્ ! ચરમ-ચરમ સમયવતી કૃતયુગ્મ કૃતયુગ્મ શશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મહાવીર : હું ગૌતમ ! જેમ ચાથા `શક કહ્યો તેમ જ ધુ સમજવુ. : ગૌતમ હું ભગવન્ ! ચરમ-અચરમ સમયવર્તી કૃતયુગ્મ કૃતયુગ્મ શશિરૂપ એકેદ્રિયા ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મહાવીર હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સ ંબધે ઉદ્દેશક કહ્યો તેમ જ બધું જાણવું. '' “ હે ભગવન્ ! તે એમ જ છે. હે ભગવન્ ! તે એમ જ છે.” એમ કહી યાવત્ વિહરે છે. એ રીતે, એ અગિયાર ઉદ્દેશક કહેવા. પહેલા, ત્રીજો અને પામ સરખા પાડવાળા છે, અને બાકીના આઠ ઉદ્દેશક સરખા પાઠવાળા છે, પરંતુ ચેાથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવા

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784