________________
ખેન્દ્રિય મહ!યુગ્મા ભગવતી શ. ૩૬ ૩. ૧૩૨
૧૧૧
ઊપજતા નથી અને તેને તેજલેસ્યા નથી. શેષ ૧૧ ઉદ્દેશા પણ તેમ જ પાતપેાતાના નામ ફેરફાર સાથે સમજવાના છે.
એઇન્દ્રિય મહાયુગ્મા
ભગવતી શ. ૩૬ અંતર શ. ૧૨ ૭, ૧૩૨ ના અધિકાર
એઇન્દ્રિય જીવાની ગતિ અને આગતિ એ છે. સંખ્યાની દૃષ્ટિથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના સમયેાથી અધિક છે. અવગાહના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગ ઉત્કૃષ્ટ ૧૨ ચેાજનની છે. તે જીવેાને ૭૮ કર્મના અંધ–વેઢ અને ઉય છે. દિરણા છ ક્રમની છે. લેફ્સા ચાર છે. દૃષ્ટિ એ છે, તેથી જ્ઞાન અને અજ્ઞાન પણ ખે છે. ચેગ બે, ઉપયાગ એ, વાંઢિ ૨૦ ખેલ, સંજ્ઞા ચાર કાય ચાર, ઇંન્દ્રિય એ, વેદ્ય ત્રણ, આહાર-શ્વાસેાશ્ર્વાસ અને ક્રિયાથી યુક્ત છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. સર્વ જીવાએ આવા ભવાંતર ભેાગવેલા છે. શેષ ૧૫ યુગ્મ પણુ તેમ જ કહેવા. પિરમાણુ પાતાતાની રીતે સમજવાં.
બીજો ઉદ્દેશ પ્રથમ સમયના ઉત્પન્ન થયેલના છે. ૧૦ ઉદ્દેશા એકેન્દ્રિય સમાન કહેવા અને ૧૧ મા ઉદ્દેશામાં ચાગ કહેવા નહિ. એ ૧૧ ઉદ્દેશામાં ૧-૩-૫ એકસમાન છે અને ૨-૪-૬-૭-૮-૯-૧૦-૧૧ ઉદ્દેશા સમાન છે તેમાં દૃષ્ટિ એક મિથ્યા છે માટે જ્ઞાન નથી. એ પ્રમાણે નીલ–કાપેાત લેફ્સા માટે ભવી—અભવી માટે સમજી લેવું.
...
તેઇન્દ્રિય મહાયુગ્મા
ભગવતી શ. ૩૭ અંતર શુ, ૧૨ ૯, ૧૩૨ ના અધિકાર
સર્વો અધિકાર ૩૬ મા શતક સમાન છે. અવગાહના જઘન્ય