________________
ob
શ્રી ભગવતી ઉપમ
મહાવીર : હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સબંધી ઉદ્દેશક
કહ્યો તેમ જ અહી' પણ કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ-ચરમ સમયવર્તી કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયા કયાંથી ઉત્પન્ન થાય છે ?
:
મહાવીર હૈ ગૌતમ ! જેમ ચરમ ઉદ્દેશક કહ્યો તેમ જ ખાકીનું બધુ જાણવું.
::
ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ ચરમ-અચરમ સમયવતી કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે?
મહાવીર : હે ગૌતમ ! જેમ ખીજો ઉદ્દેશક કહ્યો તેમ જ બધુ સમજવુ.
ગૌતમ : હે ભગવન્ ! ચરમ-ચરમ સમયવતી કૃતયુગ્મ કૃતયુગ્મ શશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
મહાવીર : હું ગૌતમ ! જેમ ચાથા `શક કહ્યો તેમ જ ધુ સમજવુ.
:
ગૌતમ હું ભગવન્ ! ચરમ-અચરમ સમયવર્તી કૃતયુગ્મ કૃતયુગ્મ શશિરૂપ એકેદ્રિયા ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
મહાવીર હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સ ંબધે ઉદ્દેશક કહ્યો તેમ જ બધું જાણવું.
''
“ હે ભગવન્ ! તે એમ જ છે. હે ભગવન્ ! તે એમ જ છે.” એમ કહી યાવત્ વિહરે છે.
એ રીતે, એ અગિયાર ઉદ્દેશક કહેવા. પહેલા, ત્રીજો અને પામ સરખા પાડવાળા છે, અને બાકીના આઠ ઉદ્દેશક સરખા પાઠવાળા છે, પરંતુ ચેાથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવા