________________
७०४
શ્રી ભગવતી ઉપમ
નથી, પુરુષવેઢવાળાં નથી. પણ નપુ'સકવેઢવાળાં છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુ'સકવે આ ત્રણે બંધક છે સ'શી ( મનસંજ્ઞાવાળાં ) નથી પણ અસ'ની છે. ઇન્દ્રિયવાળાં છે, અને ઇન્દ્રિય વિનાનાં છે.
અનુઅધકાળ સ વેધાદિ :
ગૌતમ : હે ભગવન્ ! તે મૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકે ટ્રિચા કાળથી ક્યાં સુધી હાય ?
મહાવીર : હે ગૌતમ ! તેએ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી વનસ્પતિકાયિકના કાળ પન્ત હાય. @ સંવેધ કહેવાને નથી, ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યાં પ્રમાણે આહાર કહેવા.
પણ વિશેષતા એ કે, તે દિશાના પ્રતિબંધ ન હોય તે છો દિશામાંથી આવેલા આડાર ગ્રહણ કરે છે, અને જો પ્રતિબંધ હોય તેા કદ્દાચ ત્રણ દિશામાંથી, ચાર દિશામાંથી કે પાંચ દિશામાંથી આવેલા આડારને ગ્રહણ કરે છે. બાકી બધું તેમ જ જાણવુ.
તેઓની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ખાવીસ હજાર થની છે. તેઓને આદિના ચાર સમુદ્ધાતે હેાય છે. તે અંધાય મારણાંતિકસમુઘાતથી મરે છે. અને તે સિવાય પશુ મરે છે, ઉપલાદેશકમાં કહ્યા પ્રમાણે ઉદ્ભના કહેવી.
ઉત્પલાદેશકમાં ઉત્પન્નના જીવનેા ઉત્પાદ વિક્ષિત છે અને તે પૃથ્વીકાયિકાદિ અન્ય કાળમાં જઇ પુનઃ ઉત્પન્નમાં આવી ઊપજે ત્યારે તેને સ ંવેધ થાય છે, પણ અહી કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેદ્રિયાનેા ઉત્પાદ અધિકૃત છે. અને એકેદ્રિયા તા અનંત ઉત્પન્ન થાય છે. અને તે ત્યાંથી નીકળી સજાતીય કે વિજાતીય કાયમાં ઉત્પન્ન થઇ પુનઃ એકેદ્રિયપણે ઊપજે ત્યારે સ ંવેધ થાય છે. પણ તેઓનું ત્યાંથી નીકળવું અસભવિત હાવાથી વેધ થતા નથી. જે મૃતયુગ્મ મૃતયુગ્માદિ રાશિરૂપ એકે ક્રિયાના ઉત્પાત કહ્યો છે તે ત્રસકાયિકથી આવીને ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ છે. પણ તે વાસ્તવિક ઉત્પાદ નથી કારણ કે એકે ક્રિયામાં પ્રતિ સમય અનંત જીવાનેા ઉત્પાદ થાય છે. તેથી અહી એકે ક્રિયાની અપેક્ષાએ સ વેધને અસંભવ હાવાથી કહ્યો નથી.