Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 759
________________ શ્રી ભગવતી ઉપમ એક સમયમાં ઉપપાત સંખ્યા - - - - ગૌતમઃ હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! સેળ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવો એક સમયે ઉત્પન્ન થાય છે. ઓની સંખ્યા : ગૌતમ? હે ભગવન્! તે સમયે સમયે અનંતા અપહાય તે કેટલા કાળે ખાલી થાય? - મહાવીરઃ હે ગૌતમ! તે જ સમયે સમયે અનંતા અપહારાય અને અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી અપહરીએ તે પણ ખાલી થાય નહીં. તેની ઊંચાઈ ઉત્પલેદશકમાં કહ્યા પ્રમાણે જાણવી. - ગૌતમ? હે ભગવન્! શું તેઓ (એકેદ્રિયે) જ્ઞાનાવરણીય કર્મના બંધક છે. અબંધક છે? મહાવીરઃ હે ગૌતમ! તેઓ બંધક છે, પણ અબંધક નથી. એ રીતે આયુષ્ય સિવાય બધાં કર્મો વિષે જાણવું. તેઓ આયુષમાં બંધક પણ છે અને અબંધક પણ છે. વેદક : ગૌતમ: હે ભગવન ! તે જ્ઞાનાવરણીયના વેદક છે. મહાવીરઃ હે ગૌતમ! તેઓ વેદક છે. પણ અવેદક નથી. એ પ્રમાણે બધાં કર્મ સંબંધે સમજવું. શતાવેદક અને અશતાદક - - ગૌતમ: હે ભગવન ! શું તે જીવે સાતાનુખના વેદક છે, અસાતા-દુઃખના વેદક છે?

Loading...

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784