________________
પી ભગવતી પણ
- એકેન્દ્રિય શતક શ્રી ભગવતી સૂત્રના ૩૩ મા શતકના ૧૨ પેટા આ
શતકમાં ૧૨૪ ઉદ્દેશ છે. ગૌતમઃ હે ભગવન ! એકેન્દ્રિયના કેટલા ભેદ છે? , t": મહાવીરઃ હે ગૌતમ! એકેન્દ્રિયના વીસ ભેટ છે. પૃથ્વીકાય આદિ પાંચ સૂક્ષમ અને પાંચ બાદર. આ દસના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને મળીને વીસ ભેદ થયા.
ગૌતમ: હે ભગવન! એકેન્દ્રિયને કેટલાં કર્મોની સત્તા છે? મહાવીરઃ હે ગૌતમ! એકેન્દ્રિયને આઠ કર્મોની સત્તા છે. ગૌતમ? હે ભગવન્! એકેન્દ્રિયને કેટલાં કર્મોના બંધ થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! એકેન્દ્રિયને સાત અથવા આઠ કમેના બંધ થાય છે. * ગૌતમ હે ભગવન ! એકેન્દ્રિય જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે?
મહાવીરઃ હે ગૌતમ ! એકેન્દ્રિય જીવ ૧૪ કર્મ પ્રકૃતિઓનું વિન કરે છે. તે ૧૪ કર્મો આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય આદિ
કર્મ @ તેન્દ્રિયનું આવરણુ, ચક્ષુઈન્દ્રિયનું આવરણુ, બ્રાણેન્દ્રિયનું આવરણ, રસેન્દ્રિયનું આવરણ, પુરુષનું આવરણ, સ્ત્રીવેદનું આવરણ છે
“પ્રથમ ઉદ્દેશ સંપૂણ” . અનંતરે ૫૫ન્ન, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તક આ ચાર ઉદ્દેશમાં એકેન્દ્રિયના ૧૦ ભેદ અપર્યાપ્તાના મેળવે છે. તેની આઠ કર્મોની સત્તા હોય છે. છ કર્મોનાં બંધન હોય છે. ૧૪ કર્મ પ્રકૃતિને વેદે છે. છે પરંપરા પપન, પરંપરાગાઢ, પરંપરાહારક, પરંપરપર્યાપ્તક,
ચરમ અને અચરમ આ છ ઉદેશે ઔધિકની માફક કહી દેવા જોઈએ. 1 @ એકેન્દ્રિયને આ ચાર ઇન્દ્રિ, પુરુષદ, સ્ત્રીવેદ આ હેતા નથી. એટલે અયવસાયની અપેક્ષાએ તે દુઃખનું વેદન કરે છે.