________________
શ્રેણી શતક ભગવતી શ-૩૪. ઉ–૧૨
૨) કેટલાક સમસ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મ બાંધે છે. [3] કેટલાક વિષમ સ્થિતિવાળા સવિશેષાધિક કર્મ બાંધે છે. [૪] કેટલાક વિષમ સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મ બાંધે છે. ગૌતમ હે ભગવન્! તેનું શું કારણ છે? મહાવીરઃ હે ગૌતમ ! એકેદ્રિય જીવ ચાર પ્રકારના છે , [૧] સમાન આયુષ્યવાળા સાથે ઉત્પન્ન થતા
[૨] સમાન આયુષ્યવાળા વિષમ જુદા જુદા સમયમાં સ્થિતિમાં ઉત્પન્ન થતા.
[3] વિષમ આયુષ્યવાળા સાથે ઉત્પન્ન થતા
તે) વિષમ આયુષ્યવાળા વિષમ જુદા જુદા સમયમાં સમયમાં ઉત્પન્ન થતા.
આમાંથી [૧] જે જીવ < સમાન આયુષ્યવાળા સાથે ઉત્પન્ન થાય છે તેઓ સમસ્થિતિવાળા છે. અને સમાવિશેષાધિક કર્મ બાંધે છે
< જે જીવ સમાન આયુષ્યવાળા અને સાથે જ ઉત્પન્ન થાય છે તેઓ સમાન ગવાળા હોવાથી પરસ્પર સરખાં જ કર્મ કરે છે. એટલે પૂર્વબહ કર્મની અપેક્ષાએ સરખાં, એક અથવા વધુ કામ કરે છે. અધિક કર્મબંધ પણ પૂર્વબદ્ધ કર્મની અપેક્ષાએ અસંખ્યાત ભાગ આદિથી વિશેષ વધુ હોય છે. તે પણ પરસ્પર સરખાં જ હોય છે. - (૨) જે જીવ સમાન આયુવાલા છે પરંતુ વિષમ કાળમાં ઉત્પન્ન થયા છે, તેમાં યોગોની વિષમતા-ભિન્નતા થવાને કારણે આ પૂર્વબદ્ધ કર્મની અપેક્ષાએ વિષમ વિશેષાધિક કર્મ બંધ કરે છે. એટલે પૂર્વબદ્ધ કર્મની અપેક્ષાએ ! સંખ્ય ભ ૫ અધિક, કોઈ અસં ય ા ભ અધિક, એમ એ પ્રકારે જુદા જુદા રૂપથી વિશેષાધિક કર્મબંધ કરે છે.
| (૩) જે વિષમ એટલે કે જુદા જુદા આયુવાલા છે, પરંતુ સાથે ઉત્પન થાય છે તો સમાન યોગવાલા હોય છે તે માટે પ્રથમ ભાંગ સમન પૂર્વ બાંધેલા કર્મની અપેક્ષા છે પરસ્પર તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે.
() જે વિષમ આયુવાલા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થયેલ છે તેમાં યોગોની વિષમતા થાય છે. તેથી તે બીજા ભાગ સમાન વિષમ વિષમ વિશેષાધિક કમબધ કરે છે.