________________
થી ભગવતી ઉપાણી જેવી રીતે પૂર્વની સીમાથી કહ્યું તેવી જ રીતે પશ્ચિમી સીમા સમજવું, દક્ષિણની સીમાની ૧૨ બેલેના જીવ પૂર્વ અને પશ્ચિમની સીમામાં ૧૨-૧૨ બોલપણે ઊપજે છે તે ૨,૩,૪ સમયની વિગ્રહગતિથી
-
*
*
હક્ષિણની સીમાના ૧૨ બેલેના જીવ દક્ષિણ સીમામાં ૧૨-૧૨ ઉપજે છે તેઓ ૧,૨,૩૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. દક્ષિણની સીમાના ૧૨ બોલેના જીવ ઉત્તર સીમામાં ૧૨-૧૨ બોલપણે ઊપજે છે. તેઓ પણ ૧,૨,૩,૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. જેવી રીતે દક્ષિણની સીમાના કહ્યા તેવી જ રીતે ઉત્તર સીમાના પણ સમજવા. * ૧૨૪૧૨=૧૪૪ ભાંગા થયા. ચાર દિશાના પ૭૬ [૧૪૪૪૪= ૫૭૬] પૂર્વ દિશાના થયા. આ રીતે ચાર દિશાના ગણતાં ૨૩૦૪ [૫૭૬૪=૨૩૦૪] થયા, જેમાં ૧૧૫૨ એક, બે, ત્રણ, ચાર સમયની વિગ્રહગતિના છે અને ૧૧૫ર ૨,૩,૪ વિગ્રહગતિના છે. એ બધા મળીને ૧૪૩૦૪ [૧૨૦૦૦+૨૩૦૪=૧૪૩૦૪] થયા. છેગીતમઃ હે ભગવન ! વીસ પ્રકારના એકેન્દ્રિય માં કેટલાં કમેની સત્તા, બંધ, વેદના અને સમુદ્યાત મેળવે છે.
મહાવીરઃ આઠ કર્મોની સત્તા મેળવે છે. સાત આઠ કર્મ બાંધે છે. ૧૪ પ્રકૃતિને વેદે છે. ૦૪ જગ્યાએથી ૪૮ તિર્યંચના, ૨૫ દેવતાના અને ૩ મનુષ્યના] આવીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. :: ગૌતમ હે ભગવન ! વીસ પ્રકારના એકેન્દ્રિય જીવેમાં સમુ
વાત કેટલી મેળવે છે? છે મહાવીર: હે ગૌતમ! ચાર સમુદ્યાત વેિદનીય, કષાય, મારૂ કુંતિક અને વૈકિય] સમુઘાત મેળવે છે.
. ગૌતમ? હે મહાવીર ભગવન! એકેન્દ્રિય જી કેવી રીતે કર્મો
મહાવીર ગૌતમ[૧] કેટલાક સમસ્થિતિવાળા સવિશેષાધિક કર્મ બંધે છે.