________________
અહેન્દ્રિય સતક ભગવતી સ ૩૪ ઉ. ૧
મહાવીરઃ હે ગીતમાં ૨, ૩ સમયની વિગ્રહમતિ ઊપજે છે. - ગીતમઃ હે ભગવન! તિછોકના બે ભલેને એ તિ લેકમાં બે બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? આ મહાવીરઃ હે ગૌતમ ! ૧,૨,૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. એ બધા મળીને ૪૦૦ ભાંગા થયા. આ રીતે ઉદ્ઘલેકના સ્થાવરનાલથી અલકની સ્થાવરનાલના ૪૦૦ ભગા સમજવા, - - આ રીતે ૪િ૦૦+૮૦૦+૮૦૦) થયા. ૧૧૨૦૦ ઉપર કહેવામાં આવ્યા તે મુજબ બધાં મળીને ૧૨૦૦૦ ભાંગા થયા. લેકની ચારેય દિશાની સીમામાં ૧૨, ૧૨ બેલ છે. [પાંચ સ્થાવર, સૂકમના પર્યાપ્ત અને અપર્યાપ્તા તથા બાર વાયુકાયના પર્યાપ્તા અને અપર્યાપ્યા એ બાર બોલ થયા.
ગીતમઃ હે ભગવન! પૂર્વ સીમાન ૧૨ બેલેના જીવ મરીને પૂર્વ સીમામાં ૧૨ બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રગતિથી
મહાવીરઃ હે ગીતમ! ૧,૨,૩, ૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે,
ગૌતમ હે ભગવન ! પૂર્વ સીમાના ૧૨ બેલેના જીવ મરીને પશ્ચિમ સીમામાં ૧૨ બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે?
મહાવીરઃ હે ગૌતમ! ૧,૨,૩,૪ સમયના વિગ્રહગતિથી ઊપજે છે.
ગૌતમ? હે ભગવન્! પૂર્વ સીમાના ૧૨ બેલેના જીવ મરીને ઉત્તર અને દક્ષિણ દિશાની સામીના ૧૧-૧૨ બેલપણે ઊપજે છે. કેટલા સમયની વિગ્રહ ગતિથી ઊપજે છે?
મહાવીર ઃ હે ગૌતમ! ર૩, સમયની વિગ્રહગતિથી ઊપજે છે.