________________
શ્રી ભગવતી ઉપક્રમ
[૨] જે જીવ સમાને આયુષ્યવાળા છે અને ભિન્ન ભિન્ન ઉત્પન્ન થાય છે તેઓ સમસ્થિતિવાળા છે અને વિષમ વિશેષાધિક કર્મબાંધે છે.
[] જે જીવ વિષમ આયુષ્યવાળા છે અને સાથે ઉત્પન્ન થાય થાય છે તે વિષય સ્થિતિવાળા છે અને સમાવિશેષાધિક કર્મ બાંધે છે.
[૪] જે જીવ વિષમ આયુષ્યવાળા છે અને વિષય ઉત્પન્ન થાય છે. તેઓ વિષમ સ્થિતિવાળા છે અને વિશેષાધિક કર્મ બાંધે છે.
[આ રીતે ઓધિક ઉદ્દેશક સંપૂર્ણ થયા. .
બીજો ઉદ્દેશે અનંતરપપન્ન, એ ઉદ્દેશે અનંતરાવગાઢ, છો ઉદ્દેશે અનંતરાહારક, આઠમે ઉદ્દેશ અનંતરપર્યાપ્તક, એ ચાર ઉદ્દેશામાં એકેન્દ્રિયના ૧૦ ભેદ થાય છે. તેમાં ૮ કર્મોની સત્તા હોય છે, સાત કર્મોને બંધ હોય છે, ૧૪ કર્મ પ્રકૃતિએ વેદે છે, ૭૪ સ્થાનેથી આવી ઉત્પન્ન થાય છે. બે સમુદ્દઘાત છે. તેમાં ભાંગા બે છે. કારણ કે જેવો બે પ્રકારના છે [૧] સમાન આયુવાલા અને સાથે ઉત્પન્ન થયેલા [૨] સમાન આયુવાલા વિષમ સ્થિતિમાં ઉત્પન્ન થયેલા. ૩-૫-૭-૯-૧૦ અને ૧૧ ઉદ્દેશા પ્રથમની સમાન સમજવા. પહેલા ૧૪૩૦૪ ઉપરાંત થયા હતા તેના ૭ ઉદ્દેશાથી ગુણવાથી ૧૪૩૦૪૪૭=૧૦૦૧૨૮ જેટલા થયા.
બીજા કૃષ્ણલેશી ઔધિક (સમુચ્ચય) શતક, ત્રીજા નીલેશી ઔધિક શતક, ચોથા કતલેશી ઔધિક શતક, પાંચમા ભવી ઔધિક શતક, છઠ્ઠા ભવી કૃષ્ણલેશી શતક, સાતમા ભવી નીલેશી શતક, આઠમા ભવી કાતિલેશી અને ઔધિક શતક, આ આઠ શતકોમાં ૧૧–૧૧ ઉદેશ છે. એક એક શતકમાં ૧,૦૦,૧૨૮–૧,૦૦,૧૨૮ અલાવા છે. કુલ ૮,૦૧,૦૨૪ અલાવા (૧,૦૦,૧૨૮૪૮=૮,૦૧,૦૨૪ અલાવા)થયા.
નવમા ઔધિક અભવી શતક, દસમા કૃષ્ણલેશી અભવી શતક, અગિયારમાં નીલેશી અભવી શતક, બારમા કાપતલેશી અભવી શતક, આ ચાર શતકમાં ૯-૯ ઉદ્દેશ છે. (ચરમ અને અચરમના ઉદ્દેશા હેતા નથી)