________________
અકેન્દ્રિય મહાયુગ્મ ભગવતી શ. ૩૫. ૩. ૧૭૨.
૬૯
આ નવ ઉદ્દેશેામાંથી પાંચ ઉદ્દેશેાના ૧૪૩૦૪ ને ગુણવાથી ૭૧,૫૨૦ ( ૫x૧૪૩૦૪=૭૧,૫૨૦) એક શતકના થયા. આને ચાર શતકોથી ગુણતાં ૨,૮૬,૦૮૦ ( ૭૧૫૨૦x૪=૨,૮૬,૦૮૦) થયા. એમ આ બધા મળીને ૧૦,૮૭,૧૦૪ અલાવા (૮,૦૧,૦૨૪૨,૮૬,૦૮૦= ૧૦,૮૭,૧૦૪ અલાવા) શ્રેણી શતકના થયા.
એકેન્દ્રિય મહાજન્તુમા
ભગવતી સૂત્ર. શ. ૩૫થી૧ર અંતર શતક . ૧૩૨. મહાયુગ્મના પ્રકાર :
ગૌતમ : હે ભગવન્ ! કેટલા મહાયુગ્મા-મહારાશિએ કહ્યાં છે ?
ચાર ઉદ્દેશામાં મરતા નથી. માટે તેઓના અલાવા હાતા નથી.
"
,
@ યુગ્મ રાશિ વિશેષ, તે ક્ષુલ્લક ક્ષુદ્ર પણ હેાય અને માટા પણ હાય, તેમાં પૂર્વે ક્ષુલ્લક રાશિની પ્રરૂપણા કરી. હવે અહીં મહાયુગ્મ મોટી રાશિઓની પ્રરૂપણા કરવાની છે. જે રાશિ પ્રતિસમય ચાર ચારથી અપહારથી અપહારતાં છેવટે ચાર બાકી રહે અને અપહાર સમયેાને પણ ચાર ચાના અપહારથી - અપહારતાં ચાર સમયેા બાકી રહે તે કૃતયુગ્નકૃતયુગ્મ ' કહેવાય છે. કારણ કે અપહરણ કરતા દ્રવ્ય અને સમયની અપેક્ષાએ બન્ને રીતે તે મૃતયુગ્મરૂપ છે. એ પ્રમાણે અન્ય રાશિ સંબંધે પણ જાણવું. જેમકે સેાળ સંખ્યા જધન્ય કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિરૂપ છે. તેને ચારની સંખ્યાથી અહારતાં છેવટે ચાર વધે છે અને અપહાર સમયેા પણુ ચાર છે. જેમકે જધન્યથી ઓગણીસની સંખ્યાને પ્રતિસમય ચારથી અપહારતાં છેવટે ત્રણુ બાકી રહે અને અપહાર સમયેા ચાર હાય તે। તે અપહારતાં દ્રવ્યની અપેક્ષાએ યેાજ અને અપહારની સમયની અપેક્ષાએ મૃતયુગ્મ એટલે તે રાશિ મૃતયુગ્મણ્યેાજ કહેવાય છે. અહી બધે અપહારક સમયની અપેક્ષાએ આદ્ય પદ છે. અપહારતા દ્રવ્યની અપેક્ષાએ રાજવાનુ છે ખીજું પદ છે. તે રાશિની જધન્ય સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે. (૧) ૧૬, (૨) ૧૯, (૩) ૧૮, (૪) ૧૭, (૫) ૧૨, (૬) ૧૫, (૭) ૧૪, (૮) ૧૩, (૯) (૧૦) ૧૧, (૧૧) ૧૦, (૧૨) ૯, (૧૩) ૪, (૧૪) ૭, : (૧૫) ૬, (૧૬) ૫.