________________
-
બી ભગવતી ઉપાકી
'
-'
સીમાથી પૂર્વ સીમામાં તિછલેકમાં કહેતા થકા ૪૦૦ વધુ સમજવા. તેવી જ રીતે, ઉત્તર સીમાથી ૪૦૦ વધુ અને દક્ષિણ સીમાથી વધુ કo સમજવા. આ રીતે રત્નપ્રભા પૃથ્વીની ચારે સીમાના ૧૬૦૦ ભાંગા થયા. 2011 - આ રીતે બીજી નરકથી લઈને સાતમી નરક સુધી સમજવું. પરંતુ એટલી વિશેષતા છે કે પૂર્વ સીમાના ૧૮ બેલેના જીવ તિથ્થલેકમાં બે બેલ પણે ઊપજે છે અને તિલકના બે બેલેન
ત્ર પશ્ચિમ સીમાના ૧૮ બેલેના જીવમાં ઊપજે છે. તેમની વિરહગતિ ૨, ૩ સમયની હેાય છે આ ૭૨ અલાવા [૩૬+૩૬=૭૨] થયા.
આ રીતે ચારે દિશામાં સમજવું. ચારે દિશાના ૨૮૮ ભાંગા (૭ર૪૨૮૮ શર્કરપ્રભાના ] થયા. આ રીતે સાતમી નરક સુધીનું સમજવું એ રીતે ૧૭૨૮ ભાંગા [૨૮૮૪૬=૧૭૨૮] થયા આ ૨, ૩ સમથની વિગ્રહગતિથી થયા અને ૭૮૭૨ અલાવા [ ૧૬૦૦ માંથી ૨૮૮ બાદ કરતાં ૧૩૨ રહ્યા ] તેને છ એ ગુણવાથી ૭૮૭ર થયા. તે ૧, ૨, ૩ હાયની વિગ્રહગતિના થયા. આ બધા મળીને ૧૧૨૦૦ [ ૧૬૦૦+ ૧૭૨૮૭૮૭=૧૧૨૦૦ ] થયા. 50 g ગીતમઃ હે ભગવન્ ! અલેકની સ્થાવર નાલથી ઉર્વકની
સ્થાવર નાલમાં ૧૮ બેલેના જીવ ૧૮ બેલપણે કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? 1. મહાવીરઃ હે ગૌતમ! ૩, ૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. છે. ગૌતમ : હે ભગવન! અલેકની સ્થાવર નાલના ૧૮ બેલના
જીવ મરીને તિલકના બે બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? - મહાવીરઃ હે ગતમ! ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે.
ગૌતમ: હે ભગવન્! તિર્થાલેકના બે બેલેનો જીવ મરીને હલેકની સ્થાવર નાલમાં ૧૮ બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિબ્રહગતિથી ઊપજે છે?