________________
અનિય શતકે ભગવત શ. ૩૩ ઉ. ૧૨૪ આ અગિયાર ઉદ્દેશમાંથી બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા આ ચાર ઉદ્દેશમાં ૮ કર્મોની સત્તા ચાલે છે. સાત અથવા આઠ કર્મોના બંધપડે છે. ૧૪ કર્મ પ્રકૃતિઓને વેદે છે. બાકીને બધો અધિકાર પ્રથમ ઉદ્દેશ અનુસાર સમજે.
તેત્રીસમા શતકને પ્રથમ ભાગ” કૃષ્ણલેશી, નીલેશી, કાતિલેશી, આ ત્રણ અંતર શતકના ૧૧–૧૧ ઉદ્દેશા સમજવા. તેમાંથી બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા આ ચાર ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિના ૧૦-૧૦ ભેટ છે. આઠ કર્મોની સત્તા હોય છે સાત કર્મોના બંધ પડે છે. ૧૪ કર્મ પ્રકૃતિને વેદે છે. બાકીના છ ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિના ૨૦-૨૦ ભેદ પડે છે. આઠ કર્મોની સત્તા હોય છે. સાત અથવા આઠ કર્મોના બંધ પડે છે. ૧૪ કર્મ પ્રકૃતિઓને વેદે છે.
તેત્રીસમા શતકની અંદર લેશ્યા સંયુક્ત ચાર અંતર શતક સમય કહેવામાં આવેલ છે. તેવી જ રીતે, લેફ્સા સંયુક્ત ચાર અંતર શતક ભવી જીવેના અને ચાર અંતર શતક અભવી જીવેના. સમજવા. પરંતુ અભવી જીવેના પ્રત્યેક શતકને ૯-૯ ઉદ્દેશા સમજવા. કારણ કે અભવીમાં ચરમ અને અચરમ એ બે ઉદ્દેશા હેતા નથી. આ ૧૨ અંતર શતકને ૧૨૪ ઉદ્દેશા હેાય છે, જેમાં ૪૮ ઉદ્દેશ અંતર સમયના હેાય છે.
એકેન્દ્રિયના દસ-દસ બેલ અપર્યાપ્ત થવાથી ૪૮૦ બેલેમાં ૪૮૪૧૦=૪૮૦] આઠ કર્મોની સત્તા હેય- છે. અને ૧૪ કર્મ પ્રકૃતિએને વેદે છે. બાકી ૭૬. ઉદ્દેશમાં એકેન્દ્રિયના ૨૦-૨૦ ભેદ થવાથી ૧૫૦ બેલ [૭૬x૨૦=૧૫૨૦] થાય છે. આ ઉપર૦ બોલમાં આઠ કની સત્તા હોય છે, સાત અથવા આઠ કર્મોના બંધ પડે છે. ૧૪ કર્મ પ્રકૃતિઓને વેદે છે. કુલ ૨૦૦૦ થયા.
આ પ્રમાણે ૩૩ મા શતકના ૧૨ અંતર શતક અને તે પણ ૧૨૪ ઉદેશે સમાપ્ત થયા.
.
.