________________
ભારતના ભગવતી - ૩૨ ઉ ૨૦
વતના
શ્રી ભગવતી સત્ર શ ૩૨ ઉ૨૮ ને અધિકાર
ગૌતમહે ભગવન! ખુડાગાકડ જુમ્માના જીવ તારકીમાંથી નીકળીને કયાં ઉત્પન્ન થાય છે? - મહાવીરઃ પાંચ સંજ્ઞી તિર્યંચમાં અથવા સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મ ભૂમિ મનુષ્યમાં આ છ સ્થાનેમાં ઉત્પન્ન થાય છે.
ગીતમઃ હે ભગવન ! એક સમયમાં કેટલા જીવ નીકળે છે?
મહાવીરઃ હે ગૌતમ! ચાર, આઠ, બાર, સેળ એમ સંખ્યાતા અસંખ્યાતા નીકળે છે. | ગીતમઃ હે ભગવન! તેઓ કેવી રીતે નીકળે છે?
મહાવીરઃ હે ગૌતમ! પહેલાની માફક અયવસાયના નિમિનવી યોગેના કારણે એટલે સ્વકર્મ પ્રયત્ન અથવા પ્રાગથી નીકળે છે. તેવી જ રીતે, બીજી નારકીથી લઈને છઠ્ઠી નારકી સુધીના નીકળેલા જીવે પૂર્વોકત છ રથાનેમાં જાય છે. સાતમી નારકીમાંથી નીકળેલ છવ પાંચ સંજ્ઞી તિર્યંચમાં જાય છે. મનુષ્યમાં જતા નથી. બાકીની બધી વિગત ૩૧ માં શતકની માફક સમજી લેવી.
તેવી જ રીતે, તેગા, ટાવરજુમા, કલિયેગાનાં પરિણામ એકત્રીસમા શતકની મુજબ સમજી લેવાં. આ એ ઉદ્દેશા થયા. તેવી જ રીતે કુલેશ્યા, નીલલેશ્યા, કાપેલેસ્યાના ઉદ્દેશો પણ કહી દેવા જોઈએ. પરંતુ કૃષ્ણલેશી પાંચમી, છઠ્ઠી નરકથી નીકળતા થકા છ સ્થાને (પાંચ સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં જાય છે. અને સાતમી નરકથી નીકળતા થકા પાંચ સ્થાને (પાંચ સંજ્ઞી તિર્યંચ)માં જાય છે.
આમ, ચાર ઓઘ ઉદ્દેશા થયા. બાકી ૨૪ ઉદેશ એકત્રીસમા શતકની અનુસાર કહી દેવા જોઈએ. પરંતુ એટલી વિશેષતા છે કે, અહીં નીકળવાનું કહેવું જોઈએ. નીકળવાનું આ શતકના એઘ સૂત્રની અનુસાર કહેવું. જોઈએ. - “ખુડાગ જુમ્મા સંપૂર્ણ ”