________________
ખુડાગકાજુમ્મા ભગવતી -૩. -૨૮ ' ૧. રત્નપ્રભાની આગતિ સ્થાન ૧૧ છે. .
૨. શર્કરા પ્રભાનાં આગતિ સ્થાન ૬ છે (અસંજ્ઞી તિય એ ઓછા થઈ ગયા). . . ૩. વાલુકાપ્રભાનાં આગતિ સ્થાન ૫ છે (ભૂજ પરિસર્પ ઓછા થઈ ગયા).
૪. પંકપ્રભાની આગતિ સ્થાન જ છે (ખેચર ઓછા થઈ ગયા). - પ. ધૂમ્રપ્રભાનાં આગતિ સ્થાન૩ છે. (સ્થળચર ઓછા થઈ ગયા).
૬. તમપ્રભાનાં આગતિ સ્થાન પર છે. (ઉરપરિસર્પ ઓછા થઈ ગયા ૭. તમતમાપ્રભાનાં આગતિસ્થાન ૨ છે. (સ્ત્રી જાતિ નહિ);
ગીતમઃ હે ભગવન! નારકીમાં એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? - મહાવીર : હે ગૌતમ! ૪,૮,૧૨,૧૬ આ રીતે ચાર ઉમેરતાં થાવત્ સંખ્યાતા અસંખ્યાતા જીવ નાચ્છીમાં ઉત્પન્ન થાય છે. તે - ગૌતમ: હે ભગવન ! આ છે કઈ રીતે ઉત્પન્ન થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! જેમ કેઈ કુદવાવાળો પુરુષ તેના સાથીના સાથથી છૂટી જવાને કારણે અધ્યવસાયપૂર્વક (ઈસ્કાજન્યકરણ અથવા ક્રિયારૂપ સાધન દ્વારા) કૂદતાં કૂદતાં પૂર્વ સ્થાનને છેડીને આગળનું સ્થાન ગ્રહણ કરતે જાય છે, તેવી જ રીતે નારકી જીવ કર્મરૂપ ક્રિયાના સાધના દ્વારા પૂર્વભવને છોડીને નારકીમાં ઉત્પન્ન થાય છે. -
તેવી જ રીતે, તેઓશાનું પણે સમજવું. પરંતુ ૩,૭,૧૨,૧૫ સંખ્યાત અને અસંખ્યાતા કહેવું જોઈએ. તેવી જ રીતે દાવર જન્મ કહેવા જોઈએ. પરંતુ ૨,૬,૧૦,૧૪ સંખ્યાતા અસંખ્યાતા કહેવું જોઈએ. તેવી જ રીતે, કલિયેગા પણ કહેવા જોઈએ. પરંતુ ૧,૫,૬,૧૩ સંખ્યાતા અસંખ્યાતા કહેવું જોઈએ.--
આ ઘસૂત્ર (ામાન્ય સૂત્ર) થયું હવે વિશેષ કહેવામાં ' આવે છે,