________________
શ્રી ભગવત ઉપક્રમ અચરમ ઉદ્દેશા ઓધિકની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, ૪૭ બેલેમાંથી ૪૪ બેલે કહેવા. અલેશી, કેવળજ્ઞાની, અગી એ ત્રણ બોલ કહેવા નહિ. સર્વાર્થસિદ્ધના બેલ કહેવા નહિ.
એ અગિયારે ઉદ્દેશાઓ સંપૂર્ણ થયા.
ખુડોગકડ જુમ્મા - ભગવતી સૂત્ર શ. ૩૧ ઉ. ૨૮ ને અધિકાર
ગૌતમ? હે ભગવન્! @ ખુડાગજુમ્મા (શુદ્રયુગ્મ-લઘુયુગ્મ) કેટલા કહેવામાં આવેલ છે? * . મહાવીરઃ હે ગૌતમ! ચાર કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે - - I ૧. કડજુમા, ૨. તેઓગા, ૩. દાવરજુમ્મા, ૪. કલિયેગા.
ગૌતમ : હે ભગવન્! કાજુમ્મા, નારકી ક્યાંથી આવીને ઉત્પન્ન - થાય છે? • મહાવીર : હે ગૌતમ! પાંચ સંસી, પાંચ અસંસી તિર્યંચ અને સંખ્યાત વર્ષની આયુવાલા મનુષ્ય આ અગિયારસ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે. .. આવી જ રીતે સાતે ય નારીનું સમજવું. પરંતુ આગતિનાં - સ્થાન આ પ્રકારે છે. - @ લધુ સંખ્યાવાળી રાશિ વિશેષને ખુડાગજુમ્મા કહેવામાં આવે છે. આગળ “મહાજુમ્મા” બતાવવામાં આવશે. તેની અપેક્ષાએ ક્ષુદ્ર (લઘુ-નાના)
જન્મા છે.
* [ જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં બાકી અંતમાં શેષ ચાર રહે તે -શશિને “ખુડાગકાજુમ્મા” કહેવામાં આવે છે. દા. ત, ૪,૮,૧૨,૧૬,૨૦ વગેરે. જે રાશિમાંથી શેપ ત્રણ રહે તે રાશિને ખુડાગ તેઓને કહેવાય છે. દા. ત., છ,૧૧,૧૫ વગેરે. જે રાશિને ચાર વડે ભાગતાં શેષ બે બચે તેને ખુડાગ દાવર જન્મા કહેવામાં આવે છે. દા. ત., ૬,૧૦,૧૪ વગેરે. જે રાશિને ચાર વડે ભાગતાં શેષ એક બચે તેને ખુડાગ કવિયોગા કહેવામાં આવે છે. દા. ત. ૫૯,૧૩, વગેરે.