________________
મી ભગવતી ઉપાય
-- ભવનપતિથી લઈ ને વેચક સુધી જેટલા જેટલી બેલ લાભ એટલા એટલા કહેવા અને સમવસરણ નારકી પ્રમાણે કહેવા. ભવનપતિથી લઈ બારમા દેવલેક સુધી ૧૨ બેલ (કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ, ચાર એજ્ઞાન, મિશ્રદષ્ટિ, સમદષ્ટિ, ચાર જ્ઞાન) અને નવેયકમાં ૧૧ બેલ (કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ, ચાર અજ્ઞાન, સમદષ્ટિ, ચાર જ્ઞાન-સમુચ્ચય ફાન અને પહેલાના ત્રણ જ્ઞાન)માં સમવસરણ નારકીની અનુસાર કહેવા. બાકી બેલ પિત પિતાના સ્થાન અનુસાર કહેવા. . એ સર્વનાં કથન નારકીની અનુસાર કડેવાં. ફકત એટલી વિશેષતા છે કે, નવમા દેવલકથી નવેયક સુધી ચારે સમવસરણ લાભે છે. આયુષ્ય એક મનુષગતિનું બાંધે છે. - પાંચ અનુત્તર વિમાનમાં ૨૬ બેલ લાભે છે. એ સર્વમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. નિયમ ભવ્ય હોય છે. 5. . પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૨૭ બોલ લાભ છે. આ સર્વમાં બે સમવસરણ (અકિયાવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. તેને
સ્થામાં આયુષ્યને અબંધ છે. બાકી ૨૬ બેલેમાં મનુષગતિ અને તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. આ કે
તેઉકાય અને વાયુકાયમ ૨૬ બેલ લાભે છે. બે સમવસરણું (અક્રિયાવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. એક તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. -: ત્રણ વિકલેંદ્રિયમાં ૩૧ બેલ લાભે છે. બે સમવસરણ (અદિચાવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. સમદષ્ટિ અને ત્રણ જ્ઞાન (બે જ્ઞાન, એક સમુચ્ચય જ્ઞાન)માં આયુષ્યને અબંધ હોય છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ૨૭ બેલેમાં મનુષ્યગતિ અને તિર્યંચગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અને અભવ્ય બને હોય છે. : તિર્યંચ પંચેંદ્રિયમાં ૪૦ બોલ લાભે છે. કૃષ્ણપાક્ષિક, મિથ્યા“દષ્ટિ અને ચારે અજ્ઞાનમાં ત્રણ સમવસરણુ (કિયાવાદીને છોડીને) લાભ છે. ચારે. ગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. મિશ્ર