________________
-
શ્રી ભગવત ઉપક્રમ
પદ પામે. જઘન્ય વિરાધક હોય તે જ પ્રકારના દેવમાં ઊપજે અને ઉત્કૃષ્ટ વિરાધ હોય તે સંસારભ્રમણ કરે. ૧૪, સંયમ સ્થાન -
કરાપા, દો. પરિ. માં અસંખ્ય સંયમ રથાન હોય. સૂમિ સંપાયમાં અંતમુહૂર્તના સમય જેટલા અસંખ્ય સમય અને યથા.નું સંયમ સ્થાન એક જ છે તેને અલ્પબદુત્વ- સૌથી છેડા યથા. સંયતિના સંયમ સ્થાન. તેથી સૂમના. સંયમ સ્થાન અસંખ્યાત ગણું. તેથી પરિ. ના સંયમ સ્થા. અસંખ્યાત ગણું. તેથી સામા. છેદ. ના સંયમ સ્થા. અસંખ્યાત ગણું (પરસ્પર તુલ્ય).
૧૫. નિકાસેદ્વાર - એકેક સંયમના પર્યવ (પwવા) અનંત અનંત છે. પહેલા ત્રણ સંયતિના પર્યવ પરસ્પર તુલ્ય તથા પટગુણ
કે સંજયા અને નિયંઠા અધિકારમાં “સંયમ સ્થાન અને ચારિત્રપર્યાવ” ભિન્ન બતાવેલ છે. તેનો અર્થ એ પ્રમાણે સમજવાનો છે કે “સંયમરથાન”માં કષાયને પશમ ગ્રહણ કરેલ છે. કપાયના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે સંયમસ્થાન અસંખ્યાતા છે, કષાયના ઉપશમ અને ક્ષયની અપેક્ષાથી તો સંચમસ્થાન એક જ છે. “ચારિત્રતા પર્યાવ” ક્રિયાના બાહ્ય ભેદની અપેક્ષાથી નહિ પરંતુ અંતરંગ વિશુદ્ધિના અંસને સંયમ પર્યાવ કહે છે. ચારિત્રની વિશુદ્ધિના પ્રભાવે જે ગુણું પ્રગટ થાય તે ગુરુના સૌથી ક્ષ્મ અંશ જે કેવળી ભગવા થી પણ અવિભાજય છે. તે સૂક્ષ્મતમ ચારિત્રના ગુણ અંશને “ પર્યાવ” કહે છે. બધાં સંયમ સ્થાનોમાં પર્યવ સમાન તે નથી, પરંતુ અનંત તે સર્વમાં હોય છે.
પ્રશ્ન - જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાય અને આત્માના ગુણ તેની વચ્ચે અંતર શું ?
ઉત્તર:- જ્ઞાનાદિની વિશુદ્ધિના કારણે જે ગુણો ઉત્પન્ન થાય છે તે ગુણોને થી ના અલ્પાંશ કે જે કેવળી દ્વારા પણું અવિભાજય છે તે સૂક્ષ્મતમ ગુણાંશને પર્યવ કહે છે. એ પ્રકારના પર્યવ બતાવવાનું પ્રયોજન એ છે કે એક જીવથી બીજા છરના જ્ઞાનાદિ પર્યવ કેટલા પ્રમાણથી અવિક હીન અથવા તુલ્ય છે એ અલ્પબદુત્વની સુગમતા માટે પર્યાવનું સ્વરૂપ બતાવેલ છે. એ પ્રકારના પર્યવ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણના અનંત અનંત હોય છે અને તે અનંતને પણ સર્વ આકાશ પ્રદેશથી અનંતગુણ સમજવા જોઈએ.