________________
સંજે પરિશિષ્ટ ભગવત શ-રપ ઉં. 6 ' ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્રને ઉત્કૃષ્ટ કાળ ૫૮ વર્ષ કમ બે ક્રોડપૂર્વ છે. જેમ કે અવસર્પિણ કાળના પ્રથમ તીર્થંકરની પાસે ક્રોડપૂર્વની આયુષ્યવાળા મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે અને તેના જીવનના અંતિમ સમયમાં તેની પાસે કેડપૂર્વની આયુષ્યવાળા મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે એ પ્રમાણે બે ક્રેડપૂર્વ વર્ષ થયાં. તેમાંથી પ્રત્યેકનાં ૨૮–૨૯ વર્ષ કમ (એઇ) કરી દેવાથી ૫૮ વર્ષ ઓછાં (કમ) બે કે પૂર્વ પરિડારવિશુદ્ધિ ચારિત્રને ઉત્કૃષ્ટકાળ છે.
પરિશિષ્ટ ૨ " @ ૧. અવસર્પિણી કાળના દૂષમા નામના પંચમા આરા સુધી છેદપસ્થાપનીય ચારિત્ર હોય છે. ત્યાર બાદ છઠ્ઠ આર જે ૨૧ હજાર વર્ષને હોય છે તેમાં છેદપસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળના પહેલા અને બીજા આરા જે કે ૨૧-૨૧ હજાર વર્ષના હોય છે તેમાં પણ છેદેપસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે,
એવી રીતે ૬૩ હજાર વર્ષ સુધી છે.સ્થાપનીય ચારિત્રનું જઘન્ય અંતર હોય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર ૧૮ કડાછેડી સાગરોપમનું હોય છે. તે આ પ્રકારે છે. ઉત્સર્પિણીકાળમાં ૨૪મા તીર્થંકરના તીર્થ સુધી છેદો પસ્થાનીય ચારિત્ર હોય છે. ત્યાર બાદ ઉત્સર્પિણીને ચે, પાંચમ, છ આરે કે જે કમથી બે, ત્રણ અને ચાર કલાકેડી સાગરોપમને હોય છે. તેમાં છેદો પસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે. - એવી રીતે અવસર્પિણી કાળને પહેલે, બીજ અને ત્રીજે આરે કે જે ક્રમશઃ ચાર, ત્રણ અને બે છોડાછેડી સાગરોપમને હોય છે, તેમાં છેદો પસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે. ત્યાર બાદ અવસર્પિણ કાળના ચોથા આરામાં પ્રથમ તીર્થંકરના તીર્થમાં છેદો પસ્થાપનીય ચારિત્ર હોય છે. એટલા માટે છેદો પસ્થાપનીય ચારિત્રનું ઉત્કૃષ્ટ અંતર ઉપરોક્ત રૂપથી ૧૮ કેડાકોડી સાગરોપમનું છે, ઉત્કૃષ્ટ અંતર ૧૮ કડાછેડી સાગરોપમમાં
ડું ઓછું હોય છે અને જઘન્ય અંતરમાં ૬૩ હજાર વર્ષથી થોડું વધારે હોય છે, પરંતુ તે જૂનાધિતા અલ્પ હેવાના કારણે અહીં તેની વિવક્ષા કરેલ નથી. -- . ..