________________
પ્રતિસેવનદિ પરિશિષ્ટ ખમવતી . ૨૫ . ૭
મહાવીરઃ હે ગૌતમ! સંસારભુત્સર્ગના ચાર પ્રકાર કહ્યાા છે. તે આ પ્રમાણે – (૧) નરયિક સંસારચુર્ગ અને યાવત્ (૪) દેવસંસાર વ્યુત્સર્ગ, એ રીતે સંસાર વ્યુત્સર્ગ કહ્યો
ગૌતમ હે ભગવન ! કર્મવ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે - - - - મહાવીર : હે ગૌતમ! કર્મવ્યુત્સર્ગના આઠ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાવરણીય કર્મબુત્સર્ગ અને યાવત્ ૮ અંતરાય યુત્સર્ગ એ પ્રમાણે કર્મબુત્સર્ગ કહ્યો. એ રીતે ભાવવ્યુત્સગ વિષે પણ કહ્યું. અને એ પ્રમાણે અત્યંતર તપ સંબધે કહ્યું “હે ભગવન્!તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે. એમ કહી યાવતુ-વિહેરે છે.
પરિશિષ્ટ ૧ ૦ (૧) સાધુ કઈ પણ કાર્ય માટે અન્ય સાધુની અભ્યર્થના કરે અને તે સાધુ તેનું ઇચ્છિત કાર્ય કરે છે તે પ્રાર્થના કરનાર અને કાર્ય કરનાર બનેએ બળાકાર ન થાય માટે ઇચ્છાકાર કહેવું જોઈએ. એટ, મારું કાર્ય તમારી ઈચ્છા હોય તે કરે; અથવા આ કાર્ય તમે ઈછે તે કરું. (૨) મિચ્છાકાર-સંયમ યુગમાં તત્પર સાધુએ વિપરીત આચરણ કર્યું હોય તે એ મારું કૃત્ય મિથ્યા થાઓ-એમ સમજી “મિચ્છાકાર કહે જોઈએ (૩) તથાકાર સૂત્રાદિવિષયક પ્રશ્ન કરતાં ગુરુ ઉત્તર આપે ત્યારે “તમે કહે છે તે ખરેખર એ અને સૂચક તથાકાર શબ્દ કહેવું જોઇએ. (૪) અવશ્ચિકા-ઉપાશ્રયથી આવશ્યક કાર્ય નિમિત્તે બહાર ગમન કરતા સાધુએ “આવસિયા” કહેવું. (૫) નધિકી–બહારથી પાછા ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતાં ‘નિસહિયા-નૈવિકી કહેવું. (૬) આપૃચ્છના-અભીષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતા શિષ્ય ગુરુને પૂછવું કે હે ભગવન્ ! આ કાર્ય કરું? (૭) પ્રતિપુચ્છના-ગુરુએ પૂર્વે નિષિદ્ધ કરેલ કાર્યમાં પ્રજનવશથી પ્રવૃત્તિ કરવી પડે તે ફરી પૂછ્યું કે આપે પૂર્વે આ કાર્યની નાં કહી છે, પણ મારે તે કાર્યનું પ્રજન છે, જે આપ ફરમાવે તે કરું. (૮) છંદના-પૂર્વે લાવેલા આહારદ્ધિ વડે બાકીના સાધુને આમંત્રણ કરવું કે આ આહારને ઉપગ હોય