________________
અધી પિિશષ્ટ ભગવતી શ. ૨
૩, ૧ થી ૧૧.
พง
૩૫ બેલમાં ત્રીજે અને ચેાથેા એ બે ભાંગા લાલે છે.
ત્રીજો ઉદ્દેશ પર પરાવવજ્ઞ. પાંચમા ઉદ્દેશ પર’પરાવગાઢ, સાતમા ઉદ્દેશે.-પર'પરાડારક, નવમે ઉદ્દેશે! પર પરપર્યાપ્તક અને દસમે ઉદ્દેશે. ચરમ. એ પાંચ ઉદ્દેશા ઔધિકની રીતે કહેવા.
પરંતુ એટલેા ફેર છે કે, અહીં સમુચ્ચય જીવના ખેલ કહેવા નહિ. અગિયારમા અચરમ ઉદ્દેશેા ચરમ ઉદ્દેશાની રીતે કહેવા, પરંતુ એટલી વિશેષતા છે કે, અહી ૪૪ ખેલ કહેવા. [પહેલા ૪૭ એલ કા છે તેમાંથી અલેશી, કેવળજ્ઞાની અને અયેાગી એ ત્રણ ખેલ અહી કહેવા નહિ.] પહેલા ચાર ભાંગા કહ્યા છે, એમાંથી ચેાથેા ભાગે અહીં કહેવા નહિ. સર્વાર્થસિદ્ધ અને સમુચ્ચય જીવના ખેલ કહેવા નિહ.
પરિશિષ્ટ
Z જે જીવાને અ પુગલપરાવર્તન કાલથી અધિક સ'સાર ખાકી છે. તે કૃષ્ણપાક્ષિક અને જેને અ પુદ્ગલપરાવત થી અધિક સ ́સાર બાકી નથી. પણુ તેની અંદર જે મેક્ષે જવાના છે તે શુકલપાક્ષિક કહેવાય છે. તેમાં કૃષ્ણપાક્ષિકને આદિના બે ભાંગા હાય છે. કેમકે વર્તમાન કાલે તેનામાં પાપકમનું અમ ધકપણું નથી. શુકલપાક્ષિકને ચારે ભાંગા હાય છે– [૧] પાપકમ મધ્યું હતું, ખાંધે છે અને માંધશે-આ પ્રથમ ભંગ પ્રશ્ન સમયની અપેક્ષાએ અનન્તર [તુરતના] ભવિષ્ય સમયને આશ્રયી છે. (૨) ખાંધ્યું હતુ, માંધશે અને (પાના ન. ૬૭૨થી ચાલુ)
નપુંસકના બે ભેદ છે. જન્મથી અને કૃત્રિમપણે કરેલ. અને તે બન્ને મેક્ષ પ્રાપ્તિના અધિકારી છે. કૃત્રિમ નપુસકના મેક્ષ તા સૌ કોઇ નિર્વિવાદ સ્વીકારે છે. અને જન્મ નપુસકના મેક્ષ સૂત્રના આ અધિકારથી સ્પષ્ટ થાય છે. અહીં ૩૫ મેાલમાં ગણેત્ર નપુંસક કૃત્રિમ નથી, તેની સાબિતી એ છે કે આ ચાલતે ઉદ્દેશે અનતરાવવન્ના (જેને ઉત્પન્ન થયાને પ્રથમ જ સમય થયા છે તે) છે. એટલે ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ સમયે ત્યાં તેને કહ્ કૃત્રિમપણે નપુ ંસક્ર કરવા જાય છે?- અર્થાત તે જન્મ નપુ ́સક છે. અને તેમાં ત્રીજો અને ચાથે। ભાંગા લાગુ પડે છે. તેથી તેને મેાક્ષ પ્રાપ્તિ પશુ સિદ્ધ થાય છે.
૮૫