________________
બંધી શતક ભગવતી શ–રક. ૧-૨ થી ૧૧.
છી
૨૬ બેલ હોય છે. એ સર્વમાં પહેલે અને ત્રીજો એ બે ભાંગ લાભે છે. ત્રણ વિકલેંદ્રિયમાં ૩૧ બેલ હોય છે. એમાંથી સમદષ્ટિ, સજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની એ ચારે બેલેમાં ફકત એક ત્રીજો ભાગે લાભે છે, બાકી ૨૭ બેલેમાં પહેલો ને ત્રીજ એ બે ભાંગા લાભે. - તિર્યંચ પદ્રિયમાં ૪૦ બેલ હોય છે. એમાંથી કૃષ્ણપાલીકમાં પહેલે અને ત્રીજે એ બે ભાંગ લાભે છે. મિશ્રષ્ટિમાં ત્રીજો અને એ એ બે ભાંગા લાભે છે. સમદષ્ટિ, સજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની એ પાંચ બેલેમાં પહેલે, ત્રીજે અને એથે એ ત્રણ ભાંગા લાભે છે, બાકી ૩૩ બેલેમાં ચારે ભાંગા લાભે છે.
મનુષ્યમાં ૪૭ બેલ હોય છે. એમાંથી અલેશી, કેવળજ્ઞાની અને અગી એ ત્રણ બેલેમાં ફકત એક ચોથે ભાગે લાભે છે. મિશ્રષ્ટિ, અવેદી, અકષાયી, એ ત્રણ બેલેમાં ત્રીજો અને ચોથે એ બે ભાંગા લાભે છે. સમદષ્ટિ, સજ્ઞાની, મતિજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની, સંજ્ઞા એ સાત બેમાં પહેલે, ત્રીજો અને ચે એ ત્રણ ભાંગી લાભે છે. કૃષ્ણપાક્ષીકમાં પહેલે અને ત્રીજે એ બે ભાંગ લાભે છે. બાકી ૩૩ બોલેમાં ચારે ભાંગ લાભે છે.
પહેલો ઔધિક ઉદ્દેશ સંપૂર્ણ. હવે અગિયાર ઉદ્દેશાનાં નામ કહેવાય છે - [૧] ઔષિક (સામાન્ય) [૨] અનંતરા પપન (એક સમયના ઉત્પન થયેલા) [૩] પરંપરે પપન (જેના ઉત્પન્ન થયાને ઘણે સમય થયે) [૪] અનંતરાવગાઢ (પહેલા સમયને અવગાહેલ) [૫] પરંપરાવગાઢ ( બહુ સમયના અવગાહેલ) [૬] અનંતરાહરક ( પહેલા સમયના આહારક) [9]. પરંપરાહારક ( બહુ સમયના આહારક) [૮] અનંતરપર્યાપ્તક (પહેલા સમયના પર્યાપ્તક) [૯] પરંપર પર્યાપ્તક (બહુ સમયના પર્યાપ્તક) [૧૦] ચરમ (આ ભવમાં મોક્ષ જવાવાળા) [૧૧] અચરમ (બહુ ભો પછી મોક્ષ વાવાળા અથવા નહિ જવાવાળા). "
બજે ઉદ્દેશે; અનંતરોપપન્ન, ચિશે ઉદ્દે શે-અનંતરાવગાઢ. છઠ્ઠો ઉદ્દેશ અનંતરાહારક, આઠમે ઉદ્દેશે, અનંતરપર્યાપ્તક આ ચાર